________________
૨૯૮
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પ૩ યં ત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે.
અહીં પ્રતિપૃચ્છાના સ્થળે, આપૃચ્છા પ્રતિપૃચ્છાને પૂર્વ ઉપકાર કરે છેપૂર્વભૂમિકારૂપ ઉપકાર કરે છે; કેમ કે તેના વિના આપૃચ્છા વિના, તેનો અનુદય છે–પ્રતિપૃચ્છાનો ઉદય નથી. ઈષ્ટ અભિલપિત, ફળને કાર્યને, સાધવાને માટે=કરવાને માટે, આપૃચ્છા સ્વતંત્રપણા=સ્વપ્રધાનતાને, વહન કરતી નથી જ=ધારણ કરતી નથી જ. ઉત્થાન :
આપૃચ્છા સામાચારી પ્રતિકૃચ્છા સામાચારીના અવસરમાં સ્વતંત્રતાને ધારણ કરતી નથી, તે પદાર્થને સ્પષ્ટ કરવા યુક્તિ બતાવે છે – ટીકાર્ય :
શ્રધ્ધ .. પત્નસિદ્ધિ પ્રસં! | ખરેખર આરંભ કરાયેલ બહુક્રિયાત્મક પ્રધાન એવા કાર્યના એકક્રિયામાત્ર કરણમાં પણ ફલસિદ્ધિ નથી. અન્યથા આવું ન માનો તો, આરંભ કરાયેલ પ્રતિક્રમણના ચૈત્યવંદનના એક કાયોત્સર્ગમાત્ર કરણમાં પણ ફલસિદ્ધિનો પ્રસંગ થશે.
‘ક્રિયામાત્રરોડપિ' અહીં ‘રિ’ થી એ કહેવું છે કે, સંપૂર્ણ ક્રિયામાં તો ફલસિદ્ધિ થાય, પરંતુ એક ક્રિયા કરવામાં પણ ફલસિદ્ધિ થાય.
» ‘ાયોત્સમાત્ર રોડ’િ અહીં ‘થી એ કહેવું છે કે, સંપૂર્ણ પ્રતિક્રમણ કરવામાં તો ફલસિદ્ધિ થાય, પરંતુ એક કાયોત્સર્ગ કરવામાં પણ ફલ સિદ્ધ થાય.
ઉત્થાન :
અહીં શંકા થાય કે આપૃચ્છાને પ્રતિપૃચ્છાની પૂર્વભૂમિકારૂપ કહીને તમે આપૃચ્છાને પ્રતિપૃચ્છાના અંગરૂપ બનાવી, તેથી આપૃચ્છાથી નિર્દિષ્ટ કાર્ય કરતી વખતે પ્રતિપૃચ્છા કરવાની ક્રિયારૂપ અંગ ત્રુટિત છે એવું ભાન થાય છે. પરંતુ આપૃચ્છા કર્યા પછી ચિરવિલંબિત કાર્ય કરવામાં આપૃચ્છાને સ્વતંત્ર સામાચારી સ્વીકારીને કાર્ય કરવામાં આવે, તો મારી આ ક્રિયા કોઈક અંગથી વિકલ છે, તેવું જણાશે નહિ, અને તેથી આપૃચ્છા સામાચારીના પાલનથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – ટીકાર્ચ -
ન વાડડપૃચ્છા .. વિન્ ારૂા. અને ત્યાં ગુરુને આપૃચ્છા કર્યા પછી ચિરવિલંબિત કાર્ય કરવાના સ્થાનમાં, આપૃચ્છા પ્રધાન નથી; કેમ કે, ગૌણ ભાવ છે=આપૃચ્છાની ક્રિયા ગૌણભાવવાળી છે. અને તેમાં યુક્તિ બતાવે છે કે, ઉપદેશથી અવિલંબિત કાળથી યુક્ત એવી જ આપૃચ્છાનું નિર્જરારૂપ ફળનું હેતુપણું છે. એ પ્રમાણે દિશાસૂચક છે. li૫૩ાા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org