________________
૨૮૭
પ્રતિપૃચ્છા સામાચારી / ગાથા : પર ज्वलनज्वालाविध्यापनाऽक्षमत्वेऽपि धाराधरविमुक्तनीरधाराया-स्तत्र तथात्वम्, इति विधिप्रयोगेऽपि स्खलनायां विघ्नबाहुल्यकल्पनात्, दुर्निमित्तोपनिपातस्तु तज्ज्ञापकोऽदृष्टवशा-देवोपतिष्ठते, पुण्यवत एवाऽनिष्टज्ञानेनानिष्टप्रवृत्तिप्रतिरोधसंभवात् । यत्तु दुर्निमित्तस्यापि विघ्नकारकत्वेन कारणोच्छेदद्वारा विधिप्रयोगस्य विघ्नक्षयहेतुत्वमिति तन्न, तस्य निषिद्धकर्मत्वाभावेन पापाऽहेतुत्वात् । प्रतिपृच्छायां तु गुरुरुत्तरविघ्नाभावज्ञानेन प्रतिप्रच्छकं तत्र प्रवर्तयेत्, पुनः शकुनादिशुद्धौ वा तत्र प्रवर्तेथा इत्युपदिशेत्, तथा च शकुनादिशुद्धौ पुनरपि तत्र प्रवृत्तिरुचिता । ટીકાર્ય:
અથ .... ડથનુપાયા, ‘ય’ થી પૂર્વપક્ષી બે શંકા કરે છે – (૧) વિધિ પ્રયોગ કરવા છતાં પણ સ્કૂલતા કેમ થાય ? (૨) અથવા તે હોતે છતે સ્કૂલના હેતે છતે, પ્રતિપૃચ્છા વડે શું?-પ્રતિપૃચ્છાનું કોઈ પ્રયોજન નથી.
ગ્રંથકાર પ્રથમ શંકાના સમાધાનમાં હેતુ આપતાં કહે છે કે, તેવા પ્રકારના વિધ્યક્ષય પ્રતિ અલ્પ સામર્થ્યવાળા એવા વિધિપ્રયોગનું બહુતર વિધ્વના પરિક્ષયમાં=નાશમાં, અસમર્થપણું હોવા છતાં પણ વિધિપ્રયોગના હેતુપણાનું અપાયપણું છે=વિધિ પ્રયોગ હેતુપણું છે.
» ‘વિધિયોોડ'િ અહીં ‘રિ’ થી વિધિના અપ્રયોગનું ગ્રહણ કરવું અર્થાત્ વિધિના અપ્રયોગમાં તો સ્કૂલના સંભવે, પરંતુ વિધિના પ્રયોગમાં પણ કેમ અલના છે ? ઉત્થાન :
અહીં શંકા થાય કે, વિધિપ્રયોગ કરવા છતાં વિઘ્નનાશ થયો નથી, તેથી વિપ્નનાશ પ્રત્યે પ્રસ્તુત વિધિપ્રયોગ કારણ નથી, તેમ માનવું? કે પ્રસ્તુત વિધિપ્રયોગ અલ્પ છે અને વિપ્ન ઘણું છે, તેમ માનવું? તે નિર્ણય કેમ થઈ શકે ? તેથી નવુ થી 7ના સુધી જવાબ આપે છે. ટીકાર્ય :
ન વ7 .... પ્રતિરોધ સંમવત્ ખરેખર ! જળતા કણિયામાત્રનું અગ્નિની જવાળાને ઓલવવામાં અસમર્થપણું હોવા છતાં પણ વાદળથી મુકાતા પાણીની ધારાનું ત્યાં=અગ્નિને ઓલવવામાં, તથાપણું છે=સમર્થપણું છે. એ પ્રમાણે વિધિપ્રયોગ થયે છતે પણ સ્કૂલના થવામાં વિઘ્નબહુલતાની કલ્પના છે. વળી અદષ્ટતા વશથી જ તેનો=વિધ્વબાહુલ્યનો જ્ઞાપક એવો દુર્તિમિતોનો, ઉપનિપાત પ્રાપ્ત થાય છે; કેમ કે પુણ્યવાળાને જ (તે દુર્નિમિત્તથી ભાવિમાં થનારા) અનિષ્ટના જ્ઞાનને કારણે અનિષ્ટ પ્રવૃત્તિના પ્રતિરોધનો સંભવ છે.
* ‘સક્ષમāડ'િ અહીં ’ થી એ કહેવું છે કે, જો પાણી ઘણું હોય તો તો સમર્થ બને છે, પરંતુ ઓછું હોય તો અસમર્થ પણ બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org