________________
૫૦૫
ઉપસંપદા સામાચારી, ગાથા : ૯૯ ભાવોથી રહિત હોવાથી કોઈ પ્રકારના દુઃખને સ્પર્શનાર નથી, તેથી એકાંતિક સુખ છે. અને આત્યંતિક સુખ એટલે આકાળસદા, રહેનારું સુખ. મોક્ષનું સુખ કદી નાશ પામનારું નથી, સદા રહેનારું છે, માટે આત્યંતિક સુખ છે.
ગાથા :
अज्झप्पज्झाणरयस्सेसा परमत्थसाहणं होइ । मग्गम्मि चेव गमणं एयगुणस्सणुवओगेऽवि ।।१९।।
છાયા :
अध्यात्मध्यानरतस्यैषा परमार्थसाधनं भवति । मार्गे चैव गमनमेतद्गुणस्यानुपयोगेऽपि ।।९९।। અન્વયાર્થ :
પન્નારિયસ અધ્યાત્મ વડે ધ્યાનમાં રતની સૌ=આ સામાચારી પરમન્થસદિv=પરમાર્થનું સાધન=મોક્ષનો હેતુ દો થાય છે. જીવોને પિત્ત અને અનુપયોગમાં પણ ગુસ્સ આ ગુણવાળાનું ઉક્ત સામાચારીના પરિણામવાળાનું મમિ વ=માર્ગમાં જ મvieગમત છે. ગાથાર્થ :
અધ્યાત્મ વડે ધ્યાનમાં રતની આ સામાચારી પરમાર્થનું સાધન=મોક્ષનો હેતુ થાય છે અને અનુપયોગમાં પણ આ ગુણવાળાનું માર્ગમાં જ ગમન છે. l૯૯ll ટીકા :
अज्झप्प त्ति । अध्यात्मध्यानरतस्य अन्तर्भावितध्यातृध्येयभावेनात्मनैव परापेक्षाबहिर्मुखे स्वस्वरूपे ध्यानमात्रनिष्ठां प्राप्तस्य एषा-सामाचारी परमो धर्मार्थकामापेक्षयोत्कृष्टोऽर्थः-पुरुषार्थो मोक्षलक्षणस्तत्साधनं= तद्धेतुर्भवति । ટીકાર્ય :
‘સન્નપૂ ર ' એ ગાથાનું પ્રતિક છે.
અધ્યાત્મ વડે ધ્યાનમાં રતની અર્થાત્ અધ્યાત્મ વડે જરઅંદરમાં ભાવિત કર્યો છે ધ્યાતૃધ્યેયભાવ જેણે એવા આત્મા વડે જ, પરની અપેક્ષાએ બહિર્મુખ એવા સ્વસ્વરૂપમાં ધ્યાનમાત્રની નિષ્ઠાને પ્રાપ્ત એવા સાધુની, આ સામાચારી, પરમ=ધર્મ-અર્થ-કામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અર્થ=મોક્ષલક્ષણ પુરુષાર્થ, તેનું સાધન તેનો હેતુ, થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org