________________
ઉપસંપદા સામાચારીગાથા : ૯૭
૫૦૧ ટીકા :
खणमवि त्ति । क्षणमपि मुनीनामदत्तावग्रहस्य परिभोगस्तत्र स्थानोपवेशनादिरूपो न कल्पते, तृतीयव्रतातिक्रमप्रसंगात् । तदुक्तम् - 'इत्तरियंपि न कप्पइ अविदिन्नं खलु परोग्गहाइसु । चिट्ठित्तु णिसीइत्तु च तइयव्ययरक्खणट्ठाए ।। (आव.नि.७२१) इति । एवं च भिक्षाटनादावपि व्याघात: संभवेत् (व्याघातसंभवे) क्वचित्स्थातुकामेन स्वामिनमनुज्ञाप्य विधिना स्थातव्यम् । अटव्यादावपि विश्रमितुकामेन पूर्वस्थितमनुज्ञाप्य स्थातव्यम् तदभावे त्वाह-इतरस्य-पूर्वस्थितस्यापि, अयोगे-असंबन्धे, देवतायाः तदधिष्ठात्र्या अप्यवग्रहो ग्राह्यःयाचितव्यः, अणुजाणओ(ह) जस्सुग्गहो' इति । उक्तं च चूर्णी - “णत्थि ताहे अणुयाणओ देवता जस्सोग्गहो एसो" રૂતિ સાથેની ટીકાર્ય :
વમવિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
ક્ષણ પણ મુનિઓને અદત્ત અવગ્રહતો ત્યાં સ્થાન ઉપવેશનાદિરૂપ પરિભોગ કલ્પતો નથી; કેમ કે તૃતીય વ્રતના અતિક્રમનો પ્રસંગ છે. તે કહેવાયું છેઃઉપરમાં કહ્યું તે આવશ્યકતિર્થંક્તિમાં કહેવાયું છે.
આ. લિ. ગાથા-૭૨૧ના સાક્ષીપાઠનો અર્થ આ પ્રમાણે છે –
“ત્રીજા વ્રતના રક્ષણ માટે પર-અવગ્રહાદિમાં નહીં અપાયેલું સ્થાન, ઈવર પણ અલ્પ સમય માટે પણ, ઊભા રહેવા માટે=કાયોત્સર્ગ કરવા માટે અને બેસવા માટે, કલ્પતું નથી." ‘તિ આવશ્યકતિર્થંક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
અને એ રીતે =મુનિઓને યાચના કરીને નહીં પ્રાપ્ત થયેલા અવગ્રહવાળી ભૂમિનો પરિભોગ અર્થાત્ ત્યાં ઊભા રહેવારૂપ અને બેસવારૂપ પરિભોગ કલ્પતો નથી, એ રીતે, ભિક્ષાટનાદિમાં પણ ક્યારેક વ્યાઘાતનો સંભવ હોતે છતે, ઊભા રહેવાની ઈચ્છાવાળા સાધુ વડે સ્વામીની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ઊભા રહેવું જોઈએ. અટવી આદિમાં પણ વિશ્રામ કરવાની ઈચ્છાવાળા સાધુ વડે પૂર્વ સ્થિતની=સાધુ આવે તેની પહેલાં જ જે ત્યાં સ્થાન પ્રાપ્ત કરી રહેલા હોય તે પૂર્વ સ્થિતની, અનુજ્ઞા લઈને રહેવું જોઈએ. તેના અભાવમાં પૂર્વ સ્થિતના અભાવમાં, વળી શું કરવું તે કહે છે, ઈતરના=પૂર્વ સ્થિતતા પણ, અયોગમાં=અસંબંધમાં, દેવતાનો તે સ્થાનના અધિષ્ઠાત્રી દેવતાનો, પણ અવગ્રહ ગ્રહણ કરવો જોઈએ=‘સજુનાગદ નદો ' એ પ્રમાણે યાચવો જોઈએ, અને ચૂણિમાં કહ્યું છે – “જો કોઈ ન હોય તો=કોઈ ઊભું ન હોય તો, દેવતા અનુગ્રહ આપે જેનો આ અવગ્રહ છે." ‘ત્તિ ચૂણિકારના કથનની સમાપ્તિમાં છે. IIટકા
१. इत्वरिकमपि न कल्पतेऽदत्तं खलु परावग्रहादिषु । स्थातुं निशीदितुं च तृतीयव्रतरक्षणार्थम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org