SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦ ઉપસંપદા સામાચારી | ગાથા ઃ ૯૭ ઉપસંપન્નનો અવધિકાળ પૂરો થઈ ગયો હોય ત્યારે સારણાસ્મારણા કરવામાં આવે કે, “હવે તારું સ્વીકારેલ પ્રયોજન પૂરું થઈ ગયું છે.” તે રીતે સ્મારણા કરવામાં આવે, અને જો તે વધારે રહેવા ઈચ્છે તો રાખે અથવા તો તેનો વિસર્ગ કરવામાં આવે છે–તે વધારે રહેવા ન ઈચ્છતો હોય તો તેનું વિસર્જન કરાય છે. II૯૪llલ્પાકા અવતરણિકા : उक्ता साधूपसंपत्, अथ गृहस्थोपसंपदमाह - અવતરણિકાર્ય : સાધુ ઉપસંપદ્ કહેવાઈ, હવે ગૃહસ્થ ઉપસંપ કહે છે – ભાવાર્થ : ગાથા-૬૯ થી ૯૦ સુધીના જ્ઞાન, દર્શન અને ચારિત્રવિષયક અન્ય ગચ્છના આચાર્યના આશ્રયણરૂપ સાધુઉપસંપ કહેવાઈ, હવે ગૃહસ્થની ઉપસંપદાને કહે છે. અહીં પ્રશ્ન થાય કે સાધુઉપસંપર્ધા તો અન્ય ગચ્છના સાધુનું આશ્રયણ છે, જ્યારે ગૃહસ્થનું તો સાધુ આશ્રમણ કરતા નથી, તો તેને ગૃહસ્થઉપસંહદ્ કેમ કહેવાય ? તેનો આશય એ છે કે, ગૃહસ્થની માલિકીના સ્થાનનો પરિભોગ કરવો હોય ત્યારે ગૃહસ્થની અનુજ્ઞા લઈને જ તે સ્થાનનો પરિભોગ થાય છે, ત્યારે સાધુને તે ગૃહસ્થનું આશ્રયણ છે, તે અપેક્ષાએ ગૃહસ્થ ઉપસંપદું કહેલ છે. ગાથા : खणमवि मुणीण कप्पइ णेव अदिन्नोग्गहस्स परिभोगो । इयराऽजोगे गेज्झो अवग्गहो देवयाए वि ।।९७ ।। છાયા : क्षणमपि मुनीनां कल्पते नैवादत्तावग्रहस्य परिभोगः । इतरायोगे ग्राह्योऽवग्रहो देवताया अपि ।।९७।। અન્વયાર્થ :| મુળા=મુનિઓને શામવિ ક્ષણ પણ કિન્નોદ રિમોm=અદાઅવગ્રહનો પરિભોગ લેવ વપૂરૃ કલ્પતો નથી જ, ચરાડનો ઈતરના અયોગમાં પૂર્વસ્થિતના અસંબંધમાં ટ્રેવયાણ વિ દેવતાનો પણ કવાદો=અવગ્રહ કોન્સોન્નયાચના કરવો. ૯ાા ગાથાર્થ :| મુનિઓને ક્ષણ પણ અદત્તાવગ્રહનો પરિભોગ કાતો નથી જ, ઈતરના (પૂર્વસ્થિતના) અસંબંધમાં દેવતાનો પણ અવગ્રહ યાચવો જોઈએ. ll૯ી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy