________________
૪૯૪
ઉપસંપદા સામાચારી | ગાથા : ૯૪--૧૬ आचार्येण गच्छ: प्रष्टव्यः यथाऽयं क्षपकस्तप उपसंपद्यते' इति । अनापृच्छायां तु सामाचारीविराधना, यतस्तेऽसन्दिष्टा उपधिप्रत्युपेक्षणादि तस्य न कुर्वन्तीति । अथ पृष्टा ब्रुवते यथा - 'अस्माकमेकः क्षपकोऽस्त्येव तस्य क्षपणपरिसमाप्तावस्य वैयावृत्त्यं करिष्यामः' इति । ततोऽसौ विलम्बं कार्यते, यदि नेच्छन्ति सर्वथा ततोऽसौ त्यज्यते । अथ गच्छो विशिष्टनिर्जरार्थितया तमप्यनुवर्त्तते ततोऽसाविष्यत एव । तस्य च विधिना प्रतीच्छितस्य कार्यं प्रमादतोऽनाभोगतो वा यदि न कुर्वन्ति तदा गणिना ते सम्यक् प्रेरणीयाः । उपसंपत्ताऽपि यधुपसंपद: कारणं वैयावृत्त्यादिकं न पूरयति तदा तस्य सारणा क्रियते । अत्यविनीतस्य समाप्तोपसंपदो वा विसर्ग एव क्रियते । उक्तं च - 'उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरंतो । अहवा समाणियम्मी सारणया वा विसग्गो वा ।। (ાવ. નિ. ૭૨૦) રૂચ વિવે: ૧૪ના ઉદ્દા ટીકાર્ય :
હવત્તા .... વીતિ વ વૈયાવૃત્ય ઉપસંપદ્ કહેવાઈ. હવે ક્ષપણા ઉપસંપદ્ક્ષપણા નિમિતે અન્ય ગુરુના આશ્રયણરૂપ ઉપસંપ, કહેવાય છે. ક્ષપક બે પ્રકારે છે – (૧) ઈત્વરકાલિક અને (૨) થાવત્કથિક. ત્યાં=બે પ્રકારના ક્ષેપકમાં, યાવત્રુથિક ઉત્તરકાળમાં અનશન કરનાર છે. વળી ઈતરઈતરકાલિક, બે પ્રકારે છે – (૧) વિકૃષ્ટ ક્ષપક અને (૨) અવિકૃષ્ટ ક્ષપક. ત્યાં આ બે પ્રકારના ક્ષપકમાં, અહમાદિ ક્ષપક=અઠ્ઠમ કે તેથી વધુ તપ કરનાર ક્ષપક, વિકૃષ્ટ ક્ષપક છે. વળી ઉપવાસ કે છઠ્ઠ કરનાર ક્ષપક અવિકૃષ્ટ ક્ષપક છે.
ત્યાં=બે પ્રકારના ક્ષેપકને ઉપસંપદા આપવામાં, આ વિવેક છે :
અવિકૃષ્ટ ક્ષેપક આચાર્ય વડે પુછાય છે – હે આયુષ્યન્ ! તું પારણે તપના પારણા સમયે, કેવો થઈશ ?”
ક્ષપક કહે – “ગ્લાનની ઉપમાવાળો.' તિ’ ક્ષેપકના ઉત્તરની સમાપ્તિમાં છે.
ત્યારે તેને પ્રતિષેધ કરવો જોઈએ અને તે પ્રતિષેધનું સ્વરૂપ બતાવે છે – ‘તારી ક્ષપણા વડે સર્યું’ એ પ્રમાણે કહેવું જોઈએ અને ‘સ્વાધ્યાય-વૈયાવૃત્ય આદિમાં જયત્ન કર' - એ પ્રમાણે કહેવું જોઈએ.
વિકૃષ્ટ ક્ષેપક પણ, એ રીતે *અવિકૃષ્ટ ક્ષપક ગ્લાન ઉપમાવાળો હોય ત્યારે જે પ્રમાણે તેને કહે છે કે “તપ વડે સર્યું, તું સ્વાધ્યાયાદિમાં યત્ન કર' – એ રીતે જ પ્રજ્ઞાપન કરાય છે.
અન્ય વળી કહે છે - વિકૃષ્ટ ક્ષપક પારણા સમયે ગ્લાન તુલ્યતાને અનુભવતો છતો ઈચ્છાય જ છે ક્ષપણા ઉપસંપદ્ સામાચારી માટે સ્વીકારાય જ છે.
१. उवसंपन्नो यत्कारणं तु तत्कारणमपूरयन् । अथवा समाप्ते सारणया वा विसर्गो वा ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org