SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ ઉપસંપદા સામાચારી/ ગાથા : ૯૩ કે, જ્ઞાનઉપસંપની વિધિને કહેવા દ્વારા દર્શનઉપસંપન્ની વિધિ કહેવાઈ ગયેલી છે. એથી કરીને ક્રમપ્રાપ્ત હવે ચારિત્રઉપસંપની વિધિને કહે છે – ગાથા : चरणोवसंपया पुण वेयावच्चे य होइ खमणे य । सीयणमाइवसेणं गमणं पुण अण्णगच्छंमि ।।९३ ।। છાયા : चरणोपसंपत्पुनर्वैयावृत्त्ये च भवति क्षपणे च । सीदनादिवशेन गमनं पुनरन्यगच्छे ।।९३ ।। અન્વયાર્થ - વરવસંપયા પુન=ચારિત્રઉપસંપદ્ વળી વૈયાવચ્ચે ય મને ય વૈયાવચ્ચમાં અને ક્ષપણામાંs અણસણમાં છે, સીયામફવસેvi g=વળી સીદનાદિના વશથી સUTIમ અન્ય ગચ્છમાં અમi=ગમત દો થાય છે. I૯૩ ગાથાર્થ : ચારિત્રઉપસંપદ્ વળી વૈયાવચ્ચમાં અને ક્ષપણામાં છે, વળી સીદનાદિના વશથી અન્ય ગચ્છમાં ગમન થાય છે. ll૯૩| ટીકા - चरणोवसंपयत्ति । चरणोपसंपत्-चारित्रोपसंपत्, पुनः विशेषणे, किं विशेषयति ? द्वैविध्यं वैयावृत्त्ये च-वैयावृत्त्यनिमित्तं च, क्षपणे च-क्षपणनिमित्तं च । ननु किमत्रोपसंपदा प्रयोजनम् ? स्वगच्छ एव वैयावृत्त्यं क्षपणं वा कुतो न क्रियते ? इति चेद् ? भण्यते सीदनं साधुसामाचार्यां प्रमत्तता, मकारोऽत्राऽलाक्षणिकस्ततः सीदनमादिर्यस्य स्वकार्यक्षमा(? स्वकार्याऽक्षमक्षपका)न्तरशालिस्वगच्छप्रतिसंधानादेस्तद्वशेन-तत्तन्त्रतया, अन्यगच्छे= स्वगच्छातिरिक्तगच्छे, पुनर्गमनं भवति ।।९३ ।। ટીકાર્ચ - ‘ઘરાવસંપત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. ચરણઉપસંપચારિત્રઉપસં૫૬ પુનઃવળી, વૈયાવૃત્યમાં= વૈયાવૃત્ય નિમિતે, અને ક્ષપણમાંFક્ષપણા નિમિત્તે, છે. અહીં પુનઃ શબ્દ “વળી અર્થક વિશેષણમાં છે અર્થાત્ કોઈ વિશેષ વસ્તુને બતાવવા માટે છે. પુનઃ શબ્દ શું વિશેષ બતાવે છે ? – વૈયાવૃત્ય નિમિત્તે અને ક્ષપણા નિમિત્તે ચારિત્રઉપસંપ છે, એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy