________________
૪૫૬
ઉપસંપદા સામાચારી / ગાથા : ૮૮ ગાથાર્થ :
પ્રવચનની આરાધના માટે માત્ર આ વંદન છે, આથી કરીને, અપવાદથી પ્રગટ પ્રતિસેવીને પણ સૂત્રાર્થના ગ્રહણ માટે વંદન અનુજ્ઞાત છે; કેમ કે દોષોની ઉપબૃહણાનો અયોગ છે. ૮૮ ટીકા :
___ एत्तो त्ति । इतः इति पातनिकाव्याख्यातम् । अपवादेन द्वितीयपदेन, प्रकटप्रतिसेविनोऽपि= 'दगपाणं पुप्फफलं' (उ. माला ३४९) इत्याधुक्ताऽसंयतलक्षणभृतोऽपि, अपिस्तस्योत्सर्गतोऽवन्द्यत्वद्योतनार्थः, सूत्रार्थ= प्रवचनार्थं, वन्दनकं द्वादशावर्त्तवन्दनम् अनुज्ञातं भगवद्भिरनुमतम् । ननु यद्वन्दने दोषं ज्ञात्वा निषेधस्तस्य पुनः कथमनुज्ञा ? इत्यत आह-दोषाणां-तद्गताऽसंयमादीनाम् उपबृंहणाऽयोगात्-अनुमोदनाऽप्रसङ्गात् । प्रवचनग्रहणार्थितामात्रेण खल्विदं वन्दनं न तु तद्गतगुणार्थितास्पर्शोऽपीति । यथा चैतत्तत्त्वं तथा विवृतमध्यात्ममतपरीक्षायामिह तु विस्तरभयान्न प्रतन्यते ।।८८ ।। ટીકાર્ય :
પત્તો ત્તિ / રૂતિ . મામાનુમતમ્ ‘ત્તો ઉત્ત’ | એ ગાથાનું પ્રતિક છે.
ગાથામાં સ્તોત: શબ્દનો અર્થ પાલિકામાં અવતરણિકામાં, વ્યાખ્યાત છે=બતાવેલ છે. રૂત: આથી કરીને અર્થાત્ જે કારણથી પ્રવચનની આરાધના માટે આ વંદન છે આથી કરીને, અપવાદથી=દ્વિતીય પદથી, પ્રગટ પ્રતિસેવીને પણ “માટી, કાચું પાણી, પુષ્પ, ફળ" એ છે આદિમાં જેને, એવી ઉપદેશમાલા ગાથા-૩૪૯થી કહેવાયેલા અસંયત લક્ષણથી યુક્તને પણ, સૂત્ર માટે પ્રવચન માટે, વંદનકર દ્વાદશાવર્તવંદન અનુજ્ઞાત છે=ભગવાન વડે અનુમત છે. “ટપ્રતિવિનો ”િ માં “પ” શબ્દ છે તેનું પ્રગટ પ્રતિસેવીનું ઉત્સર્ગથી અવંધત્વ ધોતનાર્થે છે. ઉત્થાન :
અપવાદથી સૂત્રાર્થ ગ્રહણ કરતી વખતે પ્રગટ પ્રતિસેવીને વંદનની અનુજ્ઞા કેમ છે? તેમાં આપેલા હેતુનું ઉત્થાન કરતાં કહે છે – ટીકાર્ચ -
નન યન્તને ..... અનુમોનાડBસત્ | જેના વંદનમાં=પ્રગટ પ્રતિસવી એવા કુસાધુના વંદનમાં, દોષને જાણીને તેના અસંયમની અનુમોદનારૂપ દોષને જાણીને, નિષેધ છે=શાસ્ત્રમાં પ્રગટ પ્રતિસેવીને વંદનનો નિષેધ છે. વળી તેની=પ્રગટ પ્રતિસેવીને વંદાની, અનુજ્ઞા કેવી રીતે હોય ?
१. दगपाणं पुप्फफलं अणेसणिज्ज गिहत्थकिच्चाई । अजया पडिसेवंती जइवेसविडंबगा णवरं ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org