SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૭ શિષ્ય ઊભા થઈ લેવા જાય તો શિષ્યને સ્વાધ્યાયની હાનિ થાય, અને શ્લેષ્મ અને લઘુશંકાની શંકા હોવા છતાં આચાર્ય તેને ટાળવા માટે ઊઠે નહીં, તો આચાર્યના શરીરમાં રોગનો પ્રકોપ થાય. તેથી આત્મવિરાધના થાય અને રોગના પ્રાબલ્યને કારણે સંયમયોગનું સમ્યક્ પાલન ન થાય અને વાચનાદિ ન આપી શકે તે રૂપ સંયમવિરાધના પણ પ્રાપ્ત થાય. ટીકા ઃ ननु कृतकायिकीव्यापारेणैव गुरुणा व्याख्याप्रारम्भादन्तरा कायिक्या अनवकाशादुक्तदोषाभावेन किं कायिकीमात्रकेण ? इत्यत आह- तदवस्थस्यापि सा पुनः पुनः कायिकीसमागमनिमित्तरोगग्रस्तावस्था यस्यासौ તવવસ્થ(સ્વ)સ્થાપિ, પિશોડચસ્ય સુતરાં તવોચિામિવ્યગ્નઃ, (ર્થ-અનુયોગો, વાતવ્ય કૃતિ ભાવાર્થઃ । ‘’दो चेव मत्तगाइं खेले तह काइयाइ बीयं तु (आव. नि. ७०५ ) इति सूत्ररहस्यम् । तथा च तथाविधग्लानत्वादिकारणे तदौचित्यमित्युक्तं भवति । अत एव पञ्चवस्तुकेऽप्यभिहितम् - दो चेव मत्तगाई खेले तह काइयाइ बीयं तु । વંવિદો વિ મુર્ત્ત વાળિગ્ન ત્તિ માવો' કૃતિ।। (પં.વ.૧૦૦૩) ||99 || ટીકાર્ય : ‘નનુ’ થી શંકા કરે છે કે - કર્યો છે કાયિકી વ્યાપાર જેણે એવા જગુરુ વડે વ્યાખ્યાનનો પ્રારંભ હોવાના કારણે વચમાં કાયિકીનો અનવકાશ હોવાથી ઉક્ત દોષનો અભાવ હોવાના કારણે=સ્વાધ્યાય પલિમંથાદિ દોષનો અભાવ હોવાના કારણે, કાયિકીમાત્રક વડે શું ? એથી કરીને કહે છે – તે અવસ્થામાં પણ અર્થ=અનુયોગ, દેવો જોઈએ. તવવસ્થાપિ નો સમાસવિગ્રહ કરે છે ‘તે અવસ્થામાં પણ’=ફરી ફરી કાયિકી સમાગમ નિમિત્ત રોગગ્રસ્ત અવસ્થા છે જેમની તેવા, આ=આચાર્ય તે તદવસ્થ, તેમણે પણ અર્થ=અનુયોગ, આપવો જોઈએ, એ પ્રમાણે ભાવાર્થ છે. અન્યને=રોગ વગરના આચાર્યને, સુતરાં=અત્યંત, તેના ઔચિત્યનો અભિભંજક ‘પિ’ શબ્દ છે=અર્થનું વ્યાખ્યાન કરવું ઉચિત છે તેનો અભિવ્યંજક=સૂચક, ‘વિ’ શબ્દ છે. તેમાં આવશ્યકનિયુક્તિ ગાથા-૭૦૫તી સાક્ષી આપતાં કહે છે ‘બે જ માત્રક ખેલ તથા વળી બીજું કાયિકી' આ પ્રકારના સૂત્રનું રહસ્ય છે=આવશ્યકનિયુક્તિની ગાથા-૭૦૫ બતાવી, એ પ્રકારના સૂત્રનું ‘આવી રોગીષ્ઠ અવસ્થામાં પણ અનુયોગની અર્પણા કરવી જોઈએ' એ, રહસ્ય છે. અને તે રીતે=આવશ્યકનિર્યુક્તિના આ સૂત્રનું આવું રહસ્ય છે તે રીતે, તેવા પ્રકારના ગ્લાનત્વાદિના કારણમાં=વારંવાર લઘુશંકા (માત્ર) જવું પડે તેવા પ્રકારના ગ્લાનત્વાદિના કારણમાં, તે ઔચિત્ય છે=અનુયોગની અર્પણા કરવી ઉચિત છે, તે કહેવાયેલું થાય છે=ગાથાના 9. બસ્યોત્તરાર્ધ:-બાવડ્વા ય સુજેંતી વિ ય તે તુ વંયંત્તિ । २. द्वे एव मात्रके श्लेष्मणि तथा कायिक्यां द्वितीयं तु । एवंविधोऽपि सूत्रं व्याख्यायादिति भावार्थ: ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy