________________
૪૧૫
ઉપસંપદા સામાચારી/ ગાથા : ૭૭ અન્વયાર્થ:
વેને ય ફિયા=શ્લેખને નિમિત્તે અને કાયિકી નિમિત્તે નોખું તો મત્તારૂં યોગ્ય બે માત્રક (કુંડીઓ) તિ હોય છે સ્થાપવાના હોય છે. તયવસ્થેવિ ન્હો રાવ્યો સંતેવા પ્રકારની રોગી અવસ્થામાં પણ અર્થ આપવો જોઈએ એ, માવત્યો ભાવાર્થ છે=ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ છે. ll૭ષ્ણા ગાથાર્થ :
શ્લેખ (કફ) નિમિતે અને કાયિકી (લઘુશંકા-માનું) નિમિતે યોગ્ય બે માત્રક સ્થાપવાના હોય છે. તેવા પ્રકારની રોગી અવસ્થામાં પણ અર્થ અર્થાત્ સૂત્રનો અર્થ, આપવો જોઈએ એ ગાથાના પૂર્વાર્ધનો ભાવાર્થ છે. ll૭૭માં ટીકાઃ
खेले य त्ति । ततः श्लेष्मणि कायिक्यां च, श्लेष्मनिमित्तं कायिकीनिमित्तं चेत्यर्थः, गुरोरिति शेषः, योग्ये=उचिते, मात्रके समाधिस्थानरूपे द्वे, भवतः स्थापनीये इति शेषः । अन्यथा पुनरर्धकृतव्याख्यानोत्थानानुत्थानाभ्यां स्वाध्यायपलिमन्थात्मविराधनादिप्रसङ्ग इति भावः । ટીકાર્ય :
વેને ર રિ’ | એ ગાથાનું પ્રતિક છે.
ત્યાર પછી=બે નિષઘા સ્થાપન કર્યા પછી, ગુરુના પ્લેખ નિમિતે અને કાયિકી નિમિતે યોગ્ય= ઉચિત, બે માત્રક=સમાધિસ્થાનરૂપ બે માત્રક, સ્થાપન કરવાં જોઈએ. અહીં ગાથામાં ‘કુરોદ'=ગુરુ માટે, એ પ્રમાણે અધ્યાહાર છે અને “થાપની' એ શબ્દ અધ્યાહાર છે. અન્યથા=બે માત્ર સ્થાપન ન કર્યા હોય તો, વળી અર્ધા કરાયેલા વ્યાખ્યાનમાં ઉત્થાન દ્વારા શિષ્યના સ્વાધ્યાયની પલિમ– (હાનિ) અને ગુરુના અનુત્થાન દ્વારા આત્મવિરાધનાદિનો પ્રસંગ છે, એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે.
* આત્મવિરાધનાદિ અહીં કારિ’ થી સંયમવિરાધનાનું ગ્રહણ કરવું. ભાવાર્થ
અર્થની વાચના આપનાર આચાર્યને શ્લેષ્મની અને કાયિકી–લઘુશંકાની (માત્ર કરવાની) તકલીફ હોય તો શિષ્ય બે માત્રકનું સ્થાપન કરે. માત્રકનો અર્થ કરતાં કહ્યું, “સમાધિસ્થાનરૂપ. તેથી એ કહેવું છે કે, જો અનુયોગ અર્પણ કરનાર આચાર્યને શ્લેષ્મની અને વારંવાર લઘુશંકાની તકલીફ હોય તો સમાધિપૂર્વક ચિત્તની સ્વસ્થતાપૂર્વક, અર્થવ્યાખ્યાનમાં પ્રયત્ન કરી શકે નહીં. તેથી શ્લેષ્મને તે સમયે કાઢી નાખવું અને લઘુશંકા ટાળવી, તે સમાધિનું સ્થાન કહેવાય, અને તે સમાધિના સ્થાનની પ્રાપ્તિનો અનન્ય ઉપાય બે માત્રક છે. તેથી ઉપચારથી માત્રકને અહીં સમાધિસ્થળરૂપ કહેલ છે.
હવે જો બે માત્રક મૂકવામાં ન આવે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અર્થ ગ્રહણ કરતાં કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org