________________
ઉપસંપદા સામાચારી / ગાથા : ૭૬
૪૧૩ છાયા :
द्वे निषद्ये ततः कर्त्तव्ये गुरूणामक्षाणाम् । अकृतसमवसरणस्य तु व्याख्यानुचितेत्युत्सर्गः ||७६ ।। અન્વયાર્થ:
તો ત્યાર પછી ગુરુ-ગુરુની સસ્થા અને અક્ષોની રોત્રિ નિસિના=બે નિષઘા (આસન) વાયવ્યાણો–કરવી જોઈએ. સમોસરાસ =વળી અકૃત વિષઘાવાળા શિષ્યને વવવાદિય-ગુરુની વ્યાખ્યા અનુચિત છે, ત્તિ વસો એ પ્રમાણે ઉત્સર્ગ છે. li૭૬ ગાથાર્થ :
ત્યાર પછી ગુરુની અને અક્ષોની સ્થાપનાચાર્યની, બે નિષદ્યા કરવી જોઈએ. અકૃત વિષઘાવાળા શિષ્યને ગુરુની વ્યાખ્યા અનુચિત છે, એ પ્રમાણે ઉત્સર્ગ છે. I૭૬ાા ટીકા -
___ दोन्नि त्ति । ततस्तदुत्तरं द्वे निषद्ये कर्त्तव्ये, अक्षाणामित्युत्तरं 'च'कारस्य गम्यमानत्वाद् गुरूणामक्षाणां चेत्यर्थः । नन्वक्षाणामपि निषद्या किमर्थं कार्या ? इत्यत आह-अकृतसमवसरणस्य तु-अविहिताक्षनिषिद्यस्य तु, गुरोरिति शेष: व्याख्या अनुयोगार्पणा, अनुचिता-अयोग्येत्युत्सर्गः, अत: साऽप्यावश्यकीति भावः । एतदर्थज्ञापनार्थमेव "मज्जणणिसिज्जअक्खा' (आव. नि. ७०३) इत्यत्र साक्षादक्षग्रहणमित्याहुः ।।७६ ।। ટીકાર્ય :
ઢોગ્નિ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
ત્યાર પછી તેના ઉત્તરમાં=ભૂમિની પ્રમાર્જના પછી, બે નિષા કરવી. કક્ષા’ પછી ‘’ કારનું મૂળગાથામાં ગમ્યમાતપણું હોવાથી=અધ્યાહાર હોવાથી, ગુરુની અને અક્ષરી (બે નિષધા કરવી જોઈએ) એ અર્થ છે.
અહીં ‘નનું' થી પ્રશ્ન કરે છે કે, અક્ષોની પણ નિષદ્યા શા માટે કરવી ? એથી કરીને કહે છેઃ મૂળ ગાથાના ઉત્તરાર્ધ કહે છે –
વળી અમૃત સમવસરણ=વળી નહીં કરાયેલ નિષઘાવાળા શિષ્યને, ગુરુની વ્યાખ્યા=અનુયોગની અર્પણા, અનુચિતા=અયોગ્ય છે, એ પ્રકારે ઉત્સર્ગ છે. આથી કરીને તે પણ=અક્ષની નિષધા પણ, આવશ્યક છે, એ પ્રમાણે ભાવ=તાત્પર્ય છે. આ અર્થને જણાવવા માટે અકૃત વિષદ્યાવાળા શિષ્યને ગુરુની અનુયોગની અર્પણા અનુચિત છે, એ અર્થને જણાવવા માટે જ આવશ્યકતિક્તિ ગાથા૭૦૩માં “પ્રમાર્જના, અક્ષોની નિષઘા” એ કથનમાં સાક્ષાત્ અક્ષોનું ગ્રહણ છે, એ પ્રમાણે કહે છે. ll૭૬ri
१. मज्जणणिसेज्जअक्खा कितिकम्मुस्सग्ग वंदणे जे? | भासंतो होइ जेट्टो नो परियाएण तो वन्दे ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org