SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંપદા સામાચારી, ગાથા : ૭૪. ૪૦૩ અવતરણિકા: ननु तेषामपवादतोऽपि कथं शुद्धत्वं गुर्वाज्ञाविरहादुपसंपदोऽपीष्टफलाऽसिद्धेः ? इत्यत आह - અવતરણિકાર્ચ - નન થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, તેઓનું પ્રથમ સિવાયના શેષ ત્રણ ભાંગાઓનું, અપવાદથી પણ કેવી રીતે શુદ્ધપણું હોય? અર્થાત્ ન હોય; કેમ કે ગુરુઆજ્ઞાતા વિરહને કારણે ઉપસંપથી પણ ઈષ્ટફળની અસિદ્ધિ છે. એથી કરીને કહે છે – * અપવાદતોડપિ' અહીં થી એ કહેવું છે કે, ઉત્સર્ગથી તો ત્રણ ભાંગાનું શુદ્ધત્વ નથી, પરંતુ અપવાદથી પણ ત્રણ ભાંગાનું શુદ્ધપણું નથી. * “પસંવોડ'િ અહીં ‘’ થી એ કહેવું છે કે, ઉપસંપદા ન સ્વીકારે તો ઈષ્ટ ફળ નથી જ, પરંતુ ઉપસંપદા સ્વીકારે તો પણ ઈષ્ટ ફળ નથી. ભાવાર્થ: પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે, અપવાદથી પાછળના ત્રણ ભાંગા પણ શુદ્ધ છે. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે, પાછળના ત્રણ ભાંગામાં ગુરુઆજ્ઞાનો વિરહ હોવાથી ઉપસંહદ્ સ્વીકારીને જ્ઞાનાદિ ભણે તોપણ ગુરુઆજ્ઞાનું પાલન નહીં હોવાના કારણે નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ નહીં થાય, તેથી પાછળના ત્રણ ભાંગા અપવાદથી પણ શુદ્ધ થઈ શકે નહીં. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : कारणजायं पप्प य नाणिट्ठफला तया अणापुच्छा । एत्थ य णेगमणओ परोप्परं तारतम्मं वि ।।७४ ।। છાયા : कारणजातं प्राप्य च नानिष्टफला तदाऽनापृच्छा । अत्र च नैगमनयतः परस्परं तारतम्यमपि ।।७४ ।। અન્વયાર્થ: તયા =અને ત્યારે ગુરુ ભણવા માટે અનુજ્ઞા નથી આપતા ત્યારે, રખનાથં પy=કારણ સમૂહને પ્રાપ્ત કરીને ૩ULપુછાઅતાપૃચ્છા નાળિgwત્તા=અનિષ્ટ ફળવાળી નથી,ત્ય ચ=અને અહીં પહેલા ભાંગામાં અને પાછળના ત્રણ ભાંગામાં, પરોપૃરંગપરસ્પર મોકગમનથી તારત વિ=તારતમ્ય પણ છે. I૭૪ના ગાથાર્થ - અને ત્યારે કારણસમૂહને આશ્રયીને અનાપૃચ્છા અનિષ્ટ ફળવાળી નથી, અને ચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005548
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy