________________
૩૮૭
ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૯
પરંતુ નં. ૨માં જેમ ભોગનિમિત્તક ઈચ્છા કહેવું સુંદર લાગે છે, તેમ નં. ૩માં પણ જ્ઞાનનિમિત્તક ઉપસંપદા છે, એમ કહેવું સુંદર લાગે છે. ટીકાઃ
एवं चोद्देश्यत्रैविध्यादुपसंपत्त्रैविध्यम् । उद्देश्यान्तराभावाच्च न विधान्तरम् । विधान्तरेण विभागश्च स्वतन्त्रपरिभाषाया अपर्यनुयोज्यत्वादपर्यनुयोज्य: । ज्ञानाद्दर्शनस्य पृथग्विभागस्तु प्राधान्यात् प्रयोजनभेदाश्रयणाद्वेति વધ્યન Tદ્દા ટીકાર્ચ -
પર્વ ૨ ..... ન વિણાન્તરમ્ અને એ રીતે ઉપરમાં કહ્યું કે ઉપસંપદ્ સામાચારી જ્ઞાન, દર્શન અને ચારિત્ર નિમિત્તક છે એ રીતે, ઉદ્દેશ્યતા વૈવિધ્યથી ઉપસંપદા સામાચારી ત્રણ પ્રકારની છે. અને ઉદ્દેશ્યાતરના અન્ય ઉદ્દેશ્યના અભાવથી અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉદ્દેશ સિવાય ઉપસંપદ્ સ્વીકારવાનો અન્ય કોઈ ઉદ્દેશ્ય ન હોવાથી, વિધાતર નથી=અન્ય પ્રકાર નથી. ઉત્થાન -
અહીં કહ્યું કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાય ઉપસપ સ્વીકારવાનો અન્ય કોઈ ઉદ્દેશ નથી. ત્યાં કોઈને થાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પૃથક તપની પ્રાપ્તિ અર્થે પણ ઉપસંપદા સ્વીકારી શકાય છે, માટે ઉદ્દેશ્યાંતરનો અભાવ નથી. તેથી ત્રણ જ ભેદ છે, તેમ કેમ કહી શકાય ? તેના ખુલાસારૂપે કહે છે – ટીકાર્ચ -
વિધાન્તરે.... પર્થનુયો: ! સ્વતંત્ર પરિભાષાનું અપર્યjયોજ્યપણું હોવાથી અર્થાત્ પ્રશ્ન ન કરી શકવાપણું હોવાથી=સ્વતંત્ર પરિભાષામાં આ પરિભાષા કેમ કરી ? તેવો પ્રશ્ન કરી શકાય નહીં, તેથી વિધાતરથી=પ્રકારમંતરથી, વિભાગ અપર્યgયોજ્ય છે=વિભાગાંતરથી વિભાગ કેમ ન કર્યો ? એમ પૂછી શકાય નહીં. ઉત્થાન -
અહીં પ્રશ્ન થાય કે, જ્ઞાન ઉપસંપદ્ અને દર્શન ઉપસંપ બંને શાસ્ત્રગ્રહણ અર્થે છે, છતાં પૃથનું વિભાગ કેમ કર્યો ? તેથી કહે છે – ટીકાર્ચ -
જ્ઞાનદર્શનચ ... વોટ્યમ્ II૬ II વળી જ્ઞાતથી દર્શનનો પૃથર્ વિભાગ, પ્રાધાન્યથી જ્ઞાત કરતાં દર્શનશાસ્ત્રની પ્રધાનતા હોવાથી અથવા પ્રયોજતભેદના આશ્રયણથી છે=દર્શનશુદ્ધિરૂપ પ્રયોજનના અને જૈનદર્શનની પ્રભાવના કરવારૂપ પ્રયોજતના ભેદના આશ્રયણથી છે, એ પ્રમાણે જાણવું. ngel
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org