________________
ઉપસંપદા સામાચારી | ગાથા : ૬૯
इदाणि उवसंपया भण्णइ
હવે ઉપસંપદા સામાચારી કહેવાય છે
અવતરણિકા :
अथावसरप्राप्तोपसंपद्विव्रियते । तत्रादौ तल्लक्षणमुक्त्वा तत्सामान्यविभागमाह -
છાયા :
उपसंपदा सामाचारी
-
અવતરણિકાર્ય :
હવે અવસરપ્રાપ્ત=સૂત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે સામાચારીની પ્રરૂપણામાં અવસરપ્રાપ્ત, ઉપસંપદા સામાચારી વિવરણ કરાય છે, ત્યાં=ઉપસંપદા સામાચારીના વિવરણમાં, આદિમાં=પ્રારંભમાં, તેનું લક્ષણ=ઉપસંપદા સામાચારીનું લક્ષણ, કહીને, તેના=ઉપસંપદા સમાચારીતા, સામાન્ય વિભાગને=ભેદને, કહે છે
ગાથા:
-
અન્વયાર્થ:
तदधीनकार्यग्रहणे वचनमुपसंपदुपगमस्य । सा पुनः त्रिविधा भणिता ज्ञाने दर्शनचरित्रे च ।।६९।।
तयहीणकज्जगहणे वयणं उवसंपया उवगमस्स ।
सा पुणतिविहा भणिया नाणे दंसणचरित्ते य ।। ६९ ।।
Jain Education International
૩૮૧
તયદીળખ્ખાદì=તઅધીન કાર્યને ગ્રહણ કરવા અર્થે−તેને અર્થાત્ ગુરુને આધીન જે કાર્ય તેને સ્વાધીત કરવા અર્થે વામK=ઉપગમનું=અંગીકારનું વચળ=વચન વસંપયા=ઉપસંપદા સામાચારી છે. ના પુન=વળી તે=ઉપસંપદા સામાચારી નાખે હંસારિત્તે ય-જ્ઞાન નિમિત્તક, દર્શન નિમિત્તક અને ચારિત્ર નિમિત્તક તિવિહા ર્માળયા=ત્રણ પ્રકારે કહી છે. ૬૯।।
ગાથાર્થ:
ગુરુને આધીન જે કાર્ય તેને સ્વાઘીન કરવા અર્થે અંગીકારનું વચન ઉપસંપદા સામાચારી છે. વળી તે ઉપસંપદા સામાચારી જ્ઞાન નિમિત્તક, દર્શન નિમિત્તક અને ચારિત્ર નિમિત્તક ત્રણ પ્રકારે કહી છે. II૬૯॥
* ‘તયદીાપ્નાદને’ અહીં ‘F\’ માં સપ્તમી હેતુ અર્થક છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org