________________
૩૭૭
નિમંત્રણા સામાચારી / ગાથા : ૧૮ નહીં થાય ? અર્થાત્ થાય જ. ઈતરથા=આજ્ઞા વિના કૃત્ય કરવામાં પણ, ફળનો અભાવ છે ફળની અસિદ્ધિ છે. તેથી અવશ્ય આજ્ઞાને આશ્રયીને જ કરાતી નિમંત્રણા શ્રેયકારી છે, એ પ્રકારે તત્ત્વ છે.
તદ ..... ૩ વિ સારૂતિ . તેને પૂર્વમાં કહ્યું કે ગુરુ નિષેધ કરે તો વૈયાવૃત્યના અકરણમાં પણ આજ્ઞા વડે જ નિમંત્રણા સામાચારીના ફળની સિદ્ધિ છે, તેને કહે છે – પંચાશક-૧૨, ગાથા-૪૧ના સાક્ષીપાઠના ઉદ્ધરણનો અન્વયાર્થ, ગાથાર્થ અને ભાવાર્થ આ પ્રમાણે છે – અન્વયાર્થ:
ફસિ=ઈતર=ગુરુ અપેક્ષાએ શેષ સાધુઓને, વિશ્વત્તે નિમંત્રણાનો ઉપચાસ કરાવે છતે, ગુરુપુછા=રત્નાધિકની પૃચ્છાનું જિગોરળ અવશ્ય કરવું, યુદં યોગ્ય છે. આ રીતે ગુરુને પૃચ્છાપૂર્વક કરવું યુક્ત છે એ રીતે વેયાવચ્ચે પણ વિકવૈયાવૃત્ય નહીં કરવા છતાં પણ રૂä આ શેષ સાધુઓને કરાયેલ નિમંત્રણા પરિશુદ્ધ તુ=પરિશુદ્ધ જ મતિ થાય છે. ગાથાર્થ :
ગુરુની અપેક્ષાએ શેષ સાધુઓને નિમંત્રણાનો ઉપવાસ કરાયે છતે રત્નાધિકની પૃચ્છાનું અવશ્ય કરવું યોગ્ય છે. એ રીતે વૈયાવૃત્ય નહીં કરવા છતાં પણ શેષ સાધુઓને નિમંત્રણા પરિશુદ્ધ થાય છે. | પંચાશક-૧૨-૪૧ II
ભાવાર્થ :
નિમંત્રણા સામાચારીના પાલન માટે ગુરુને પૂછવું આવશ્યક છે અને ગુરુને પૂછીને ગુરુ સિવાયના અન્ય સાધુની વૈયાવૃત્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને જો ગુરુને પૂછવાથી ગુરુ વૈયાવૃજ્યનો નિષેધ કરે તો વૈયાવૃત્ત્વનું કાર્ય નહીં કરવા છતાં પણ વૈયાવૃત્ત્વનું કાર્ય પરિશુદ્ધ જ થાય છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે, ગુરુ નિષેધ કરે તો પણ નિમંત્રણા સામાચારી પરિપૂર્ણ પાલન થાય જ છે, અને ગુરુ નિમંત્રણા કરવાની અનુજ્ઞા આપે તો પણ વિધિપૂર્વક નિમંત્રણાનું પાલન કરવાથી નિમંત્રણા સામાચારી પરિશુદ્ધ જ થાય છે.
* ઉદ્ધરણમાં ‘તુ' શબ્દ “જીવ’ કાર અર્થે છે. તેથી પરિશુદ્ધ જ થાય છે, એમ અન્વય છે. * “યુ'યુક્ત છે એ અધ્યાહાર છે. * “મતિ =થાય છે એ અધ્યાહાર છે. * “ત્તિ’ શબ્દ વાક્યર્થ સમાપ્તિમાં છે. *‘તિ’ પંચાશકના સાક્ષીપાઠના ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
જૉડરિ=મનનષ્ઠડ'િ અહીં થી એ કહેવું છે કે વૈયાવચ્ચ આદિરૂપ કૃત્ય આજ્ઞાથી કરે તો તો ફળસિદ્ધિ થાય છે, પરંતુ ગુરુની આજ્ઞા ન કરવાની હોવાના કારણે તે કૃત્ય ન કરે તો પણ આજ્ઞાથી ઈષ્ટસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org