________________
૩૭૬
નિમંત્રણા સામાચારી/ ગાથા : ૬૮ આજ્ઞા વડે ફળની પ્રાતિ છે, ઈતરથા ફલનો અભાવ છે. II૬૮ll
ટીકા :
___ तम्ह त्ति । तस्मात् योग्यतानधिगमस्याऽश्रेयस्त्वात् गुरुपृच्छया-गुरुं प्रति निमन्त्रणा-निवेदनेन, अधिगता=ज्ञाता योग्यता-कर्त्तव्याऽकर्त्तव्यरूपा येन तादृशःसन्, कृत्यं-निमन्त्रणापूर्वकं परेषां वैयावृत्त्यं करोतु । ननु गुर्वाज्ञापेक्षायां तेन तत्कार्यनिषेधे कथं तन्निमित्तको लाभः ? इत्यत आह-अकृतेऽपि-अननुष्ठितेऽपि कृत्ये= वैयावृत्त्यादौ फलम्-इष्टसिद्धिः तया आज्ञया । नहि केवलं वैयावृत्त्यमिष्टसिद्धये, अपि त्वाज्ञापूर्वकम् एवं चावश्यकत्वादाज्ञाया एव तथात्वमिति कथं नाज्ञामात्रात्फलसिद्धिः ? इतरथा आज्ञां विना कृत्यकरणेऽपि, फलाभावा-फलाऽसिद्धिः । तस्मादवश्यमाज्ञामाश्रित्यैवनिमन्त्रणा क्रियमाणा श्रेयसीति तत्त्वम् । तदाह - ''इयरेसिं अक्खित्ते गुरुपुच्छाए णिओगकरणं ति । एवमिणं परिसुद्धं वेयावच्चं तु अकए वि' ।। (पंचा-१२/४१) इति । ટીકાર્થ:
તખ્ત ત્તિ | તસ્માત્ .. કાયા ‘ત ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
તે કારણથી=(કર્તવ્ય-અકર્તવ્યની) યોગ્યતાના અજ્ઞાનનું અશ્રેયપણું હોવાથી, ગુરુપૃચ્છાથી ગુરુ પ્રત્યે નિમંત્રણાના નિવેદનથી, અધિગતા=જાણી છે, યોગ્યતા કર્તવ્ય-અકર્તવ્યરૂપ યોગ્યતા, જેના વડે તેવા સાધુ, કૃત્યને નિમંત્રણાપૂર્વક બીજાના વૈયાવૃત્યરૂપ કૃત્યને, કરો. અહીં શંકા થાય છે કે ગુરુની આજ્ઞાની અપેક્ષા હોતે છતે, તેના વડે ગુરુ વડે, તે કાર્યના નિષેધમાં જેની પૃચ્છા કરી તે કાર્યના નિષેધમાં, કેવી રીતે તલિમિત્તક તે કાર્ય નિમિત્તક, નિર્જરારૂપ લાભ થશે ? એથી કરીને કહે છે –
તેના વડે આજ્ઞા વડે, અકૃત એવા પણ કૃત્યમાં અનતુષ્ઠિત એવા પણ તૈયાવૃત્યાદિ કૃત્યમાં, ઈષ્ટસિદ્ધિરૂપ ફલ છે.
ઉત્થાન :
ગુરુને વૈયાવૃજ્યની પૃચ્છા કરવાથી ગુરુ તે કાર્યનો નિષેધ કરે તોપણ આજ્ઞાપાલનથી વૈયાવૃજ્યકૃત નિર્જરારૂપ લાભ થાય છે, તે વાત યુક્તિથી બતાવે છે – ટીકાર્ય :
ર દિ.... શ્રેયસીતિ તત્ત્વમ્ માત્ર વૈયાવૃત્ય નહિ પરંતુ આજ્ઞાપૂર્વકનું વૈયાવૃત્ય ઈષ્ટસિદ્ધિ માટે છે. અને એ રીતે આજ્ઞાપૂર્વક વૈયાવૃત્ય ઈષ્ટસિદ્ધિ માટે છે એ રીતે, આજ્ઞાનું આવશ્યકપણું હોવાના કારણે આજ્ઞાનું જ તથાવ છે ઈષ્ટફળસિદ્ધિ હેતુપણું છે, જેથી કરીને આજ્ઞામાત્રથી ફલસિદ્ધિ કેમ
१. इतरेषामाक्षिप्ते गुरुपृच्छाया नियोगकरणमिति । एवं इदं परिशुद्धं वैयावृत्त्यं त्वकृतेऽपि ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org