________________
૩૭૧
નિમંત્રણા સામાચારી/ ગાથા : ઉ૭
તેવો પણ=પ્રશસ્ત આલંબનવાળો પણ, ઈચ્છાનો અવિચ્છેદ પણ=ઈચ્છાનું સંતાન પણ, યોગ્યતા વિના=ઔચિત્ય વગર, ભદ્ર નથી પરિણતિમાં અવિલંબિત ફળનો હેતુ નથી.
અહીં ભદ્ર શબ્દ “ભદ્ર છે જેમાં” એ પ્રકારે મત અર્થવાળો ‘’ પ્રત્યય છે. તેથી ‘’ પ્રત્યય અંતે હોવાને કારણે ભદ્રનો અર્થ ભદ્રવાન=પરિણતિમાં અવિલંબિત ફળનો હેતુ. એ પ્રમાણે અર્થ છે.
અહીં પણ="તરિસો' શબ્દમાં પણ, “સરિ’ શબ્દનો ‘વિછોડજિ' માં રહેલ “જિ’ શબ્દનો, કાકાલિ વ્યાયથી કાગડાને આંખનો ડોળો એક હોય અને બંને બાજુ ફરી બંને તરફના પદાર્થો જુએ તે રૂપ કાકાક્ષિ વ્યાયથી, સંબંધ છે. તેથી ' નું યોજન અવિચ્છેદની સાથે પણ છે અને ‘તરિસો' ની સાથે પણ છે.
* તાદૃશોકપિ” અહીં ‘રિ થી એ કહેવું છે કે, અપ્રશસ્ત આલંબનવાળો ઈચ્છાનો અવિચ્છેદ તો ઉચિત નથી, પરંતુ યોગ્યતા વિના પ્રશસ્ત આલંબનવાળો પણ મોક્ષના ઉપાયની ઈચ્છાનો અવિચ્છેદ ઉચિત નથી. ઉત્થાન :
ઉપર મુજબ ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો, તેનો ભાવ બતાવતાં કહે છે – ટીકાર્ચ -
અર્થ ભાવ: ..... વિપર્યાસાત્ ! આ ભાવ છે=ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો, તેનો આગળમાં કહેવાશે એ ભાવ છે.
વૈયાવૃત્ય આદિમાં આચાર્ય આદિની ઈચ્છા, અને અધ્યયન-અધ્યાપન આદિમાં વૈયાવૃત્ય કરનાર આદિની ઈચ્છા, પ્રસા અનુચિત છે અત્યંત અનુચિત છે; કેમ કે કૃતિસાધ્યત્વના વિપર્યાસમાં પ્રવૃત્તિનો વિપર્યાસ છે.
* વૈયાવૃાવો’ અહીં ’િ થી વસ્ત્રધોવનાદિનું ગ્રહણ કરવું. * ‘વૈયાવૃજ્યરા' અહીં ‘રિ’ થી તપ કરનારાનું ગ્રહણ કરવું.
* ‘અધ્યયન-અધ્યાપનાવો’ અહીં ‘સદ્ધિ થી તપનું ગ્રહણ કરવું. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, આચાર્ય આદિ અત્યંત યતનાપૂર્વક પ્રયત્ન કરે તો સમ્યક પ્રવૃત્તિ પણ કરી શકે, તો પછી અત્યંત અનુચિત કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે – ટીકાર્થઃ
વૃતિવિશેષાત્ .... પાતાનવાપ: I ધૃતિવિશેષથી શાસ્ત્રાનુસારી સમ્યફ ક્રિયા કરવા વિષયક ધૃતિના અવલંબન વિશેષથી, પ્રસધ્ધ કૃતિસાધ્યત્વના જ્ઞાનમાં પણ અત્યંત યત્નથી કૃતિસાધ્યત્વના જ્ઞાનમાં પણ પ્રવૃત્તિના તાવને કારણે=પ્રવૃત્તિની અલ્પતાને કારણે, ફળના તારવતી આપત્તિ છેઃનિર્જરારૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org