SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ઈચ્છાકાર સામાચારી, ગાથા : ૧૪ થાય છે. II૧૪l. * ‘Uસ્થ વિ’ - ૩અન્યત્ર' અહીં ' થી બલાભિયોગના વારણ માટે કરાતા ઈચ્છાકારનો સમુચ્ચય છે. ટીકા : जइवि हु त्ति । यद्यपि 'हुः' वाक्यालङ्कारे, इच्छाकारो बलेनाभियोगो-बलाभियोगो हठेन प्रेरणमित्यर्थस्तस्य वारणार्थमुक्त इति शेषः, तथापि सा=इच्छा, मर्यादा विहितार्थ इत्यन्यत्रापि स्वतोऽभियोगशङ्काविरहस्थलेऽपि મતિ વર્ણવ્યા I તપુ નિકિતા – (લાનિ૬૭રૂ) १“तत्थ वि सो इच्छं से करेइ मज्जायमूलीयं” इति ।। चूर्णिकृताऽपि विवृतं - “तत्थ वि जस्स कज्जिहिति सो भणति करेहि इच्छाकारेण । नणु किमिति सो वि इच्छाकारं करेइ ? भन्नति-मज्जादामूलीयं-साहूणं एस मज्जादामूलं” इति । ટીકાર્ચ - નવ ટુત્તિ' ! એ ગાથાનું પ્રતિક છે. જોકે ઈચ્છાકાર બલાભિયોગના વારણ માટે કહેવાયેલો છે, તો પણ વિહિત અર્થમાં સા=ઈચ્છા= ઈચ્છાકારનો પ્રયોગ, મર્યાદા છે. એથી કરીને અન્યત્ર પણ સ્વતઃ અભિયોગની શંકાના વિરહસ્થળમાં પણ, ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ. “વત્તામગોપા' શબ્દનો સમાસવિગ્રહ આ પ્રમાણે છે – બલ વડે અભિયોગ બલાભિયોગકહેઠ વડે પ્રેરણા કરવી, એ પ્રમાણે અર્થ છે. તેના=બલાભિયોગના, વારણ માટે ઈચ્છાકાર કહેવાયો છે, એ પ્રમાણે અન્વય છે. વારણાર્થ પછી ‘ઉ?' એ ગાથામાં અધ્યાહાર છે. નિર્યુક્તિકાર વડે આવશ્યક નિર્યુક્તિ ગાથા-૬૭૩માં તે અભિયોગશંકાવિરહસ્થળમાં પણ મર્યાદામૂલીય ઈચ્છાકારનો પ્રયોગ કરવો જોઈએ તેવું કહેવાયું છે. નિર્યુક્તિની ગાથાનો અર્થ આ પ્રમાણે છે - ત્યાં પણ=જ્યાં અભિયોગની શંકા નથી ત્યાં પણ, તે કાર્ય કરાવનાર, તેને કાર્ય કરનારને, મર્યાદામૂળવાળી એવી ઈચ્છાને કરે છે=ઈચ્છાકારને કરે છે.” તિ' શબ્દ નિર્યુક્તિના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ચૂણિકાર વડે પણ વિવરણ કરાયેલું છે – ત્યાં પણ જેનું કાર્ય કરાય છે તે કહે છે, “ઈચ્છાકારપૂર્વક તું કર.” અહીં શંકા કરે છે કે, તે પણ કાર્ય કરાવનાર પણ, કેમ ઈચ્છાકાર કરે છે ? જવાબ આપતાં કહે છે, “સાધુને મર્યાદામૂળ આ છે” અર્થાત્ આ ઈચ્છાકાર, મર્યાદામૂળ છે= સાધુની મર્યાદાનું મૂળ છે.” १. तत्रापि स इच्छां तस्य करोति मर्यादामूलम । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy