________________
S:
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૩ અન્વયાર્થ:
પન્નાલ્યાણક્ષેપરકાર્યના અર્થનને પ્રાર્થનને, અને પરકાર્યના તાશને ફુગં=જોઈને MિE= નિર્જરા માટે ૩ પુન વેરાં-વળી આજ્ઞાથી કરવું વિરિયાયીરો ત્તિ-વીર્યાચાર છે, જેથી કરીને જોવ પરિસિદ્ધ (ઉત્સર્ગથી પણ) પ્રતિષેધ કરાયો નથી જ. ll૧૩ ગાથાર્થ :
- પરકાર્યના અર્થનને પ્રાર્થનને, અને પરકાર્યના નાશને જોઈને નિર્જરા માટે આજ્ઞાથી વળી કરવું વીર્યાચાર છે, એથી કરીને ઉત્સર્ગથી પણ પ્રતિષેધ કરાયો નથી જ. I૧૩. ટીકા :
करणं पुण त्ति । करणं पुनर्वीर्याचार इति कृत्वा नैव प्रतिषिद्धमुत्सर्गतोऽपीति शेषः । न चात्ममात्रप्रतिबन्धविश्रान्तस्य श्रामण्यस्य परप्रतिबद्धवैयावृत्त्यकरणमप्यपवादाय, ज्ञानाचारस्येव वीर्याचारस्यापि चारित्रमूलत्वेन तन्निबन्धनवैयावृत्त्यस्य परप्रतिबन्धमात्रेणापवादाभावाद्, अपकर्षापवादयोरेकार्थत्वे आशैलेश्यास्तत्प्रसङ्गादित्यन्यत्र विस्तरः । तच्च करणं रात्निकाज्ञया परं प्रति परस्य कार्यप्रार्थनं, स्वयं कुर्वतः परस्याऽकौशलेन कार्यनाशं दृष्ट्वा निर्जरार्थं च, ટીકાર્ચ -
રાં પુપ રિ વેર .. પવાડામાવા,
રાં પુજન ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
કરણ વળી વીર્યાચાર છે, જેથી કરીને પ્રતિષિદ્ધ નથી જ, એ પ્રકારના મૂળ ગાથાના કથનમાં ‘ઉત્સતોડજિ' એ અધ્યાહાર છે, અર્થાત્ ઉત્સર્ગથી પણ પ્રતિષિદ્ધ નથી જ. અને આત્મમાત્રપ્રતિબંધમાં વિશ્રાંત એવા શ્રમણભાવનું, પરપ્રતિબદ્ધ=પરની સાથે પ્રતિબંધવાળું, વૈયાવૃત્યકરણ પણ અપવાદ માટે છે એમ ન કહેવું; કેમ કે જ્ઞાનાચારની જેમ વીર્યાચારનું પણ ચારિત્રમૂળપણું હોવાથી તેના-ચારિત્રના, નિબંધત એવા કારણ એવા, વૈયાવૃત્યમાં પરપ્રતિબંધ માત્ર હોવાને કારણે અપવાદનો અભાવ છે અર્થાત્ વૈયાવચ્ચ અપવાદરૂપ નથી.
* વૈયાવૃજરામર' - માં ‘થી એ કહેવું છે કે, અન્ય અપવાદ તો અપવાદરૂપ છે જ, પરંતુ વૈયાવચ્ચકરણ પણ અપવાદ છે.
વીર્યાવરચર’ - અહીં ’િ થી જ્ઞાનાચારનો સમુચ્ચય કરવાનો છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી દિગંબર શંકા કરે છે કે, આત્મમાત્રપ્રતિબંધમાં વિશ્રાંત એવો શ્રમણભાવ ઉત્કર્ષવાળો છે, અને પરમાં પ્રયત્ન કરવારૂપ વૈયાવૃજ્યકાલીન ચારિત્ર અપકર્ષવાળું છે, અને જે ઉત્કર્ષ છે તે જ ઉત્સર્ગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org