________________
પક
ઇચ્છાકાર સામાચારી ગાથા : ૯ ટીકાર્ય :
અને ઈચ્છાકારના પ્રયોગથી શાસનનું બહુમાન પણ થાય છે અને તેનું જ સ્વરૂપ બતાવે છે – સાધુના ઈચ્છાકારના પ્રયોગને જોઈને કોઈ પ્રજ્ઞાધન વિચારક હોય તો તેને થાય કે, “અહો ! નિપુણ અર્થને જોનારા જૈન સાધુઓ અલ્પ પણ પરખેદના પરિહાર માટે પ્રયત્ન કરે છે!” આવા સ્વરૂપવાળી પ્રવચનશ્લાઘા પણ થાય છે. મૂળ શ્લોકમાં રિ’ શબ્દ ઉપદર્શનના અર્થમાં છે, અને આ ત્રણ ફળો કેમ થાય છે ? તો કહે છે કે, ઈચ્છાકારના પ્રયોગકાળમાં સાધુઓને પ્રશસ્ત અધ્યવસાય હોવાના કારણે ઉચ્ચગોત્રકર્મબંધ આદિ ત્રણની પ્રાપ્તિ થાય છે. ll૮
* ‘શાસનમનોવિજ’ ‘પ્રવચનગ્નાવાડપિ' અહીં બંને સ્થળે પિ' ગાથાના ઈચ્છાકાર સામાચારીના ફળરૂપે ઉચ્ચગોત્રકર્મનો બંધ અને નીચગોત્રકર્મની હાનિનો સમુચ્ચય કરવો.
* ‘અત્પીયતોડપિ' અહીં ‘પ થી એ કહેવું છે કે પરના ઘણા ખેદનો તો પરિહાર કરે, પરંતુ અલ્પ પણ ખેદનો પરિહાર કરે. અવતરણિકા:
अथैवं भावमात्रादेव फलसिद्धौ किमिच्छाकारविधानेन ? इत्यत आह - અવતરણિતાર્થ :
ગાથા-૭ અને ગાથા-૮માં ઈચ્છાકાર સામાચારીના પાલનનાં ફળો બતાવ્યાં અને તે ફળો ઈચ્છાકારના પ્રયોગકાળમાં વર્તતા ભાવથી થાય છે, તેમ સ્થાપન કર્યું. તેથી પૂર્વપક્ષી અથ થી શંકા કરતાં કહે છે કે, આ રીતે-ગાથા-૭ અને ગાથા-૮માં સ્થાપન કર્યું એ રીતે, પરપીડાપરિવારના અધ્યવસાયરૂપ ભાવમાત્રથી જપુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળની સિદ્ધિ હોતે છતે, ઈચ્છાકાર પ્રયોગ કરવાથી શું? અર્થાત્ ઈચ્છાકાર પ્રયોગ ન કરીએ તો ચાલે. એથી કરીને કહે છે – ગાથા :
ण य केवलभावेणं हियकज्जे वीरिअंणिगृहंतो ।
विरियायारविसोहियचरणोचियणिज्जरं पावे ।।९।। છાયા :
न च केवलभावेन हितकार्ये वीर्यं निगृहयन् । वीर्याचारविशोधितचरणोचितनिर्जरां प्राप्नुयात् ।।९।। અન્વયાર્થ :–
દિન્ને ય અને (પરપીડાના પરિહારરૂ૫) હિતકાર્યમાં વરિષ્ય તો વીર્યને ગોપવતો હિતકાર્યને અનુકૂળ એવા ઈચ્છાકાર પ્રયોગને નહિ કરતો વિરિયાણારવિદિયરોવિન્નિર વીર્યાચારથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org