________________
પ૪
ઈચ્છાકાર સામાચારી / ગાથા : ૮ અવતરણિકા –
एतस्यैव फलान्तरं समुच्चित्य दर्शयति - અવતરણિકાર્ય :
આના ઈચ્છાકારપ્રયોગના જ ફલાંતરતો સમુચ્ચય કરીને બતાવે છે – ભાવાર્થ:
ઈચ્છાકાર સામાચારીનાં (૧) ગુરુની આજ્ઞાનું આરાધન અને (૨) મર્યાદાનું પાલન, એ બે ફળ સાતમા શ્લોકમાં બતાવ્યાં. હવે ઈચ્છાકાર સામાચારીના જ અન્ય ફળનો સમુચ્ચય કરીને બતાવે છે –
ગાથા :
उच्चागोअविहाणं अभिओगणिमित्तकम्महाणी अ ।
सासणमाणो अहवे एत्तो च्चिय हंदि सुहभावा ।।८।। છાયા :
उच्चैर्गोत्रविधानमभियोगनिमित्तकर्महानिश्च । शासनमानोऽथवा इत एव हंदि शुभभावात् ।।८।। અન્વયાર્થ:
પત્તો વ્યિ =આનાથી જ=ઈચ્છાકારના પ્રયોગથી જ સુદમાવા=શુભ ભાવ થવાના કારણે વ્યાવિદા ઉચ્ચગોત્રકર્મનો બંધ મોળમિત્તશ્મદાળી =અને અભિયોગ-નિમિતક-કર્મની હાનિ દવે અથવા સલમાનપ્રવચનશ્લાઘા થાય છે. Iટા ગાથાર્થ :
ઈચ્છાકારના પ્રયોગથી જ શુભ ભાવ થવાના કારણે ઉચ્ચગોગકર્મનો બંધ અને અભિયોગનિમિત્તક-કર્મની હાનિ અથવા પ્રવચનશ્લાઘા થાય છે. IIટll
* ગાથામાં ઈંદ્રિ’ શબ્દ ઉપદર્શનમાં છે.
* ‘હવે ઈચ્છાકારના પ્રયોગથી નિચ્ચે ઉચ્ચગોત્રકર્મબંધ અને અભિયોગ-નિમિત્તક-કર્મની હાનિ થાય છે. જ્યારે શાસનગ્લાઘા તો તેવો સંયોગ હોય તો થાય અને તેવો સંયોગ ન હોય તો ન પણ થાય, તે બતાવવા માટે અથવાનો પ્રયોગ છે. ટીકા :
'उच्चागोअविहाणं ति' । उच्चैर्गोत्रस्य-लोकपूज्यतानिदानस्य कर्मविशेषस्य, विधानं-बन्ध, इत एवेच्छाकाराद् भवेत् । मा भूत् परेषां बलाभियोगशङ्कया स्वल्पाऽपि पीडेति परपीडापरिहाराध्यवसायेनैव हि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org