________________
સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫
ટીકાર્થ ઃ
આના મતે ચૂર્ણિકારથી અન્યત્ર પર્યવસિત જ એવા ‘કાર’ શબ્દનું અભિધાન છે, એ પ્રમાણે જાણવું. વધારે ચર્ચા કરવાથી સર્યું.
‘કૃતિ’ પરના કથનની સમાપ્તિમાં છે.
ભાવાર્થ:
પ્રથમ મત પ્રમાણે છેલ્લે કહેલું કે, જો સમાસ કરો તો અન્યત્ર ‘કાર’ની અનુવૃત્તિ કરીને યોજવું, નહિતર ચૂર્ણિની અનારાધના થશે; અને અહીંયાં પરનો મત બતાવેલ ત્યાં ‘કાર’ની અનુવૃત્તિનો નિષેધ કર્યો, તેથી ચૂર્ણિની અનારાધનાનો પ્રસંગ ૫૨ના મત પ્રમાણે થાય. તેના ખુલાસારૂપે કહે છે કે, આ બીજો મત ચૂર્ણિકા૨થી બીજા અર્થમાં=અન્ય અર્થમાં, ‘કાર’ શબ્દનું ગ્રહણ કરે છે. તેથી આ મતનું ચૂર્ણિને અનુકૂળ કથન ક૨વાનું તાત્પર્ય નથી, માટે ચૂર્ણિની આરાધના કરવાના આશયથી આ મત ચાલતો નથી.
ટીકાઃ
૩૯
અક્ષરાર્થ ઉઘ્યતે-ખળ ફા, રળ ાર:, “ફ∞યા મળેલ રુરુ” કૃત્યાવિપ્રયોગ નૃત્યર્થ:। મિથ્યા= वितथमनृतमित्यनर्थान्तरं, मिथ्याकरणं मिथ्याकारः, दुष्प्रयुक्तेः मिथ्याप्रयोग इत्यर्थः । तथाशब्दोऽवैतथ्यार्थे, गुरुदितेऽर्थे तथाकरणं तथाकारः । अवश्यमित्यर्थे ऽवश्यशब्दोऽकारन्तोऽप्यस्ति, ततोऽवश्यस्य = अवश्यं कर्त्तव्यस्य, क्रिया आवश्यकी । चः समुच्चये । निषेधेन निर्वृता नैषेधिकी । विहारादिगमनाद्यर्थं गुरोराप्रच्छनं तथाविधविनयलक्षणया मर्यादया सर्वप्रयोजनाभिव्याप्तिलक्षणेनाभिविधिना वा प्रच्छनमापृच्छा । एकशो निषेधे प्रयोजनवशाद् गुरोः प्रतिप्रच्छन्नं प्रतिपृच्छा । प्राग्गृहीतेनाशनादिना मन्त्रणा छन्दणा । प्रागेव ग्रहणादामन्त्रणं निमन्त्रणा । तथोपसंपत्तिरुपसंपद्, ज्ञानाद्यर्थं गुर्वन्तराश्रयणमित्यर्थः । कालपदमवसरार्थकमुपसंपदि संबध्यते सर्वत्र वा, “सर्वमपि ह्यनुष्ठानं विहितकालकृतमेव फलवद्भवति नान्यथेति प्रतिपादनार्थम् । अथवा 'काले'= सामाचार्युपक्रमकालेऽभिधातव्ये सतीत्यर्थः, उपोद्घाते तदवसर एतद्भणनात् ।
ટીકાર્થ/ભાવાર્થ :
=
અક્ષરાર્થ કહેવાય છે=ઈચ્છાકારાદિ સામાચારીના અક્ષરાર્થો કહેવાય છે
(૧) ઈચ્છાકા૨ સામાચારી બતાવે છે: પ્રથમ ઈચ્છાકારનો અર્થ કરે છે, તેમાં ‘ઈચ્છા' શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે, ‘વાં ફચ્છા’, અને ‘કાર’ શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહે છે, ‘જરાં હ્રારઃ’. “ઈચ્છાથી મારું આ કાર્ય કર” ઈત્યાદિ પ્રયોગ એ અર્થ છે અર્થાત્ ઈચ્છાકા૨ સામાચારીનો અર્થ છે.
(૨) હવે મિચ્છાકાર સામાચારી બતાવે છે: ત્યાં પ્રથમ ‘મિથ્યા’ શબ્દના પર્યાયવાચી શબ્દ બતાવે છે કે મિથ્યા, વિતથ અને અનૃત એ ત્રણે એકાર્થવાચી છે. મિથ્યાકારનો અર્થ કરે છે કે મિથ્યાનું કરવું તે મિથ્યાકાર - ‘પોતાની દુષ્પ્રયુક્તિનો મિથ્યાપ્રયોગ’ એ પ્રકારનો અર્થ છે અર્થાત્ મિચ્છાકા૨ સામાચારીનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org