________________
સામાચારી પ્રકરણ / ગાથા: ૪-૫ વાને ય ઉવસંપયા અને કાળે ઉપસંપદા રસવિદા ૩ મ=દશ પ્રકારની જ સામાચારી થાય. સિં= આમતો=ઈચ્છાકારાદિનો મો=આ અર્થ તુ સિદ્ધાન્ત તારા સિદ્ધાંતમાં મg વિઠ્ઠો મારા વડે જોવાયો છે. જાપા ગાથાર્થ :
ઈચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નેપેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના, નિમંત્રણા અને કાળે (ઉચિત કાળે) ઉપસંપદા, (એ) દશ પ્રકારની જ સામાચારી થાય. ઈચ્છાકારાદિનો આ અર્થ તારા સિદ્ધાંતમાં મારા વડે જોવાયો છે. IIIIull ટીકા :
___इच्छ त्ति-उवसंपय त्ति । अत्र कारशब्दः प्रयोगाभिधायी, स च सर्वेषु द्वारेषु संबध्यते । इच्छाकारो यावदुपसंपदाकार इति । यदुक्तं भगवता चूर्णिकृता – “एत्थ कारसद्दो पओगाभिधाती दट्ठव्यो, सो य सव्वदारेसु संबज्झति । इच्छग्गहणाय इच्छकारग्गहणम् । सट्ठाणे इच्छकारप्पओगो दसविहसामायारीए पढमभेउ त्ति वुत्तं भवति । एवं मिच्छादुक्कडप्पओगो जाव उवसंपदाकारपओगो वि भासियव्वो” इति । ટીકાર્ય :
પુષ્ઠ ત્તિ' ... ‘વસંપ ત્તિ’ | એ ગાથા-૪-૫નું પ્રતિક છે.
અહીં=પ્રસ્તુત શ્લોકમાં, કાર' શબ્દ પ્રયોગને કહેનારો છે=ઈચ્છાકાર આદિમાં ઈચ્છા' ઈત્યાદિ પ્રયોગને કહેનારો છે, અને તે સર્વ દ્વારોમાં=પ્રસ્તુત ગાથામાં કહેવાયેલ દશ પ્રકારની સામાચારીનાં સર્વ દ્વારોમાં, સંબંધ કરાય છે. એ જ વાત સ્પષ્ટ કરે છે - ઈચ્છાકાર યાવત્ ઉપસંપદાકાર એ પ્રમાણે બધાં દ્વારોમાં સંબંધ કરાય છે.
ભગવંત ચૂણિકાર વડે જે કહેવાયેલું છે – “અહીં=દશવિધ સામાચારીને કહેનાર આવશ્યક નિર્યુક્તિના કથનમાં, 'કાર' શબ્દ પ્રયોગઅભિધાયી=પ્રયોગને કહેનારો, જાણવો અને તે સર્વ દ્વારોમાં સંબંધ પામે છે. ઈચ્છાગ્રહણ માટે ઈચ્છાકારનો પ્રયોગ કરાય (અર્થાત્ સામેની વ્યક્તિની રુચિ જાણવા માટે ઈચ્છાકાર સામાચારીનો વ્યવહાર કરવો, એવું અહીં ભાસે છે) સ્વસ્થાનમાં=ઈચ્છાકારપ્રયોગના સ્થાનમાં, ઈચ્છાકારપ્રયોગ દશવિધ સામાચારીમાં પ્રથમ ભેદ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. એ રીતે પોતાનાથી કોઈ દુષ્કૃત થયું હોય તેના વિનાશ માટે મિથ્યાકારનું ગ્રહણ કરવું અને સ્વસ્થાનમાં મિચ્છાકારનો પ્રયોગ દશવિધ સામાચારીમાં બીજો ભેદ છે. યાવત્ ઉપસંપદાકાર પ્રયોગ પણ કહેવો.”
ત્તિ’ એ ચૂણિકારના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ:
પ્રસ્તુત શ્લોકમાં ઈચ્છા, મિચ્છા અને તથા પછી “કાર' શબ્દ છે, તેને અસમાસરૂપે જુદો પાડીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org