________________
૩૨
સામાચારી પ્રકરણ | ગાથા : ૪-૫ લેવાનો છે. અને તે પ્રમાણે અર્થ કરતાં કહે છે કે, “કાર' શબ્દ પ્રયોગને કહેનારો છે અર્થાતુ ‘ત્વ મમ ફુચ્છથી
' ઈત્યાકારક ઈચ્છાકાર સામાચારીના પાલન વખતે કરાતા પ્રયોગને કહેનારો છે, અને તે “કાર' શબ્દપ્રયોગ ઈચ્છાકાર યાવત્ ઉપસંપદાકાર એ પ્રમાણે દશ પ્રકારની સામાચારીનાં સર્વ દ્વારોમાં સંબંધ કરનારો છે, અને તે વાતની પુષ્ટિ અર્થે ગ્રંથકારે ચૂર્ણિકાર ભગવંતનો સાક્ષીપાઠ આપેલ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે “કાર” શબ્દ પ્રયોગઅભિધાયી ઈચ્છા” ઈત્યાદિ પ્રકારના પ્રયોગને કહેનારો છે, ત્યાં કોઈને શંકા થાય કે “કાર” શબ્દ, પ્રયોગમાં વપરાયેલ દેખાતો નથી. તેનું નિરાકરણ કરતાં કહે છે – ટીકા -
____न च 'कार' शब्दस्य प्रयोगाभिधायित्वमदृष्टपूर्वं, रणत्कार इत्यादौ तद्दर्शनात् । ટીકાર્ચ -
કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું અદષ્ટપૂર્વ છે=અન્યત્ર કોઈ કથનમાં જોવાયું નથી, તેમ જો પૂર્વપક્ષી શંકા કરે તો ગ્રંથકાર તેને જવાબ આપતાં કહે છે કે એમ ન કહેવું. રણકાર ઈત્યાદિમાં તેનું પ્રયોગઅભિધાયીપણાનું, દર્શન થાય છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે “રણકાર'માં “કાર' શબ્દ પ્રયોગઅભિધાયી હોવા છતાં “અ” કારાદિ વર્ણ પછી જે કાર' શબ્દપ્રયોગ થાય છે, તે પ્રયોગઅભિધાયી દેખાતો નથી. તેથી કહે છે – ટીકા :
_ 'वर्णात् कारः' इत्यत्र वर्णेक्यविवक्षायाः प्रयोजनवशादत्रैव संकोचात् ।। ટીકાર્ય :
વર્ણથી કાર' એ પ્રકારના પ્રયોગમાં વર્ણઐક્યની વિવક્ષાના પ્રયોજનના વશથી અહીં જ= પ્રયોગ અર્થમાં જ, કાર’નો સંકોચ થાય છે=વિશ્રાંતિ થાય છે. ભાવાર્થ :ન ... સંકોચાત્ | સુધીના કથનનો ભાવ આ પ્રમાણે છે -
કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું છે એમ સ્થાપન કર્યું, ત્યાં કોઈ શંકા કરતાં કહે છે કે, “કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું અદૃષ્ટપૂર્વ છે તમારા ગ્રંથ સિવાય બીજા કોઈ સ્થાનમાં દેખાયું નથી. તેને ગ્રંથકાર જવાબ આપતા કહે છે કે “રણત્કાર' આદિ પ્રયોગમાં “કારનું પ્રયોગઅભિધાયીપણું દેખાય છે, કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org