________________
૨૨
સામાચારી પ્રકરણ / ગાથા : ૩ દશવિધ સામાચારીનું લક્ષણ નિશ્ચયનય અને વ્યવહારનય દ્વારા બતાવે છે –
ગાથા :
एसा णिच्छयणयओ इच्छाकाराइगेज्झपरिणामो । ववहारओ अ दसविहसद्दपओगो मुणेअव्वो ।।३।।
છાયા :
एषा निश्चयनयत इच्छाकारादिग्राह्यपरिणामः । व्यवहारतश्च दशविधः शब्दप्रयोगो ज्ञातव्यः ।।३।। અન્વયાર્થઃ
છિયાયણો =નિશ્ચયનયથી છીછરફોક્સપરિણામો=ઈચ્છાકારાદિ ગ્રાહ્ય પરિણામ ક્ષા=આ= દશવિધ સામાચારી છે વવદરો મ=અને વ્યવહારનયથી રસવિદHદપોનો મુળવ્યો=દશવિધ શબ્દપ્રયોગ જાણવો. ૩. ગાથાર્થ :
નિશ્ચયનયથી ઈચ્છાકારાદિ ગ્રાહ્ય પરિણામ સામાચારી છે અને વ્યવહારનયથી દશવિધ શબ્દપ્રયોગ જાણવો. II3I. ટીકા -
__एस त्ति । एषा-दशविधसामाचारी, निश्चयनयतः 'गम्ययपः कर्माधारे' (सि. १-२-७४) इत्यनेन पञ्चमीविधानान्निश्चयनयमाश्रित्येत्यर्थः, इच्छाकारादिग्राह्यः इच्छाकारादिना लिङ्गेनानुमेयः, परिणामो= विचित्रचारित्रावरणकर्मक्षयोपशमादिसमुत्था परिणामविशेष इति यावत् । एवं चेच्छाकारादिकं विनाऽपि न तदनुपपत्तिः, लिङ्गं विनापि लिङ्गिनो दर्शनात्, जातवेदस इव धूमं विनाप्ययोगोलके, प्रशमादिव्यङ्ग्यसम्यक्त्वस्येव वा प्रशमादिकं विनाऽपि श्रेणिकादौ । ટીકાર્ય :
પણ ’િ | એ ગાથાનું પ્રતિક છે.
નિશ્ચયનયથી–નિશ્ચયનયને આશ્રયીને, ઈચ્છાકારાદિથી ગ્રાહ્ય ઈચ્છાકારાદિ લિંગથી અનુમેય, પરિણામ=વિચિત્ર પ્રકારનાં ચારિત્રાવરણ કર્મના ક્ષયોપશમાદિથી ઉત્પન્ન થયેલ પરિણામવિશેષ,પ્પા-આ= દશવિધ સામાચારી છે; અને આ રીતે=ઈચ્છાકારાદિથી અનુમેય પરિણામ સામાચારી છે એમ અર્થ કર્યો એ રીતે, ઈચ્છાકારાદિ વિના પણ તેની=સામાચારીની, અનુપપત્તિ નથી; કેમ કે લિંગ વિના પણ લિંગીનું દર્શન છે. તેમાં દષ્ટાંત આપે છે – જેમ ધૂમાડા વિના પણ અયોગોલકત્રલોખંડના (તપાવેલા) ગોળામાં અગ્નિનું દર્શન છે અથવા જેમ શ્રેણિકાદિમાં પ્રશમાદિ વિના પણ પ્રશમાદિ વ્યંગ્ય સમ્યક્તનું દર્શન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org