________________
૧૪
સામાચારી પ્રકરણ | ગાથા : ૨ છે. તેથી જે સાધુઓ અકુશલ મન-વચન-કાયાના યોગના નિરોધવાળા અને કુશલ મન-વચન-કાયાના યોગમાં સુદઢ યત્ન પ્રવર્તાવે છે, તેઓ અપ્રમત્ત છે અને તેમાં સામાચારી છે.
આનાથી એ ફલિત થાય છે, જે આત્મા મોક્ષનું પ્રયોજન નથી તેવા પ્રકારનું કાંઈ પણ મનનું ચિંતવન કરે છે, કાંઈ પણ વચનપ્રયોગ કરે છે તથા કાંઈ પણ કાયાની દુષ્ટ ચેષ્ટા કરે છે, તેઓ ત્રિગુપ્ત નથી અને તેઓમાં સમ્યફ આચાર નથી, માટે તેઓ સામાચારીવાળા નથી એમ સમભિરૂઢનય કહે છે.
ટીકા:
अथैवंभूतः सिद्धान्तयति- नन्वेवमप्रमत्तादयोऽपि तथाभावं प्राप्ताः । न च तत्फलमवद्यपरिक्षयमन्तरा तत्सद्भावो निश्चीयते, कुर्वद्रूपस्यैव कारणस्याभ्युपगमात्, कुशूलनिहितबीजस्याऽबीजादविशेषात् । तदिदमभिप्रेत्योक्तम् - “'निच्छयणयस्स चरणस्सुवधाए नाणदंसणवहो वि” इति ।तत्त्वमत्रत्यमस्मत्कृताध्यात्ममतपरीक्षायामध्यवसेयम् । तत् सावद्ययोगविरत इत्यादि वाच्यमिति । ‘सावद्ययोगविरतः' इति-अवद्येन कारणीभूतेन सह विद्यत इति सावद्यः कर्मबन्धः, ‘सावज्जो नाम कम्मबंधो' इति चूर्णिकारवचनात्, तेन सह योगो-व्यापारो, वीर्यसामर्थ्यमित्यनर्थान्तरम्, ततो विरतः परिज्ञाततत्क इति यावत् । तदेवम्भूतस्यायमाशयः- यदैवात्माऽभिहितसकलविशेषणविशिष्टस्तदैव सामाचारीपरिणामभाग, नान्यदा । चरमविशेषणेनैव कृतार्थत्वेऽपि तस्येतरसकला(ल)विशेषणाऽऽक्षेपकत्वात् । ટીકાર્ય :
અર્થમૂત? ... પ્રાપ્ત . હવે પર્વમૂતનય સામાચારીના લક્ષણમાં સિદ્ધાંત સ્થાપન કરે છે –
નનું પર્વ' થી સમભિરૂઢનયને દોષ આપે છે કે, આ રીતે સમભિરૂઢીયે સામાચારીનું લક્ષણ કર્યું તે રીતે, અપ્રમત્ત આદિ પણ તથાભાવને-સામાચારીના પરિણામને, પ્રાપ્ત થયા. ઉત્થાન :
હવે અપ્રમત્ત આદિમાં સામાચારી કેમ નથી ? તે એવંભૂત નય બતાવે છે – ટીકાર્ચ -
ન ર ત ....... વીના વિશેષાત્ ! અને સામાચારીના ફળરૂપ અવધના પરિક્ષય વિના તેના સદ્ભાવતો=સામાચારીના સદ્ભાવનો, નિશ્ચય થતો નથી; કેમ કે કુર્ઘદ્રપત્વવાળા જ કારણનો એવંભૂતનય સ્વીકાર કરે છે. કુવÁપતવાળા કારણને સ્વીકારવામાં તે યુક્તિ આપે છે કે, કુશૂલનિહિત બીજનું અબીજથી અવિશેષ છે. (એથી કુશૂલનિહિત બી*કોઠારમાં રખાયેલું બીજ જેમ બીજ કહી શકાય નહિ, તેમ જે સામાચારી અવધના પરિક્ષયને કરતી ન હોય, તે સામાચારીને સામાચારી કહી શકાય
9. કસ્યોત્તરાર્ધ વવેદીરસ૩ વરહ્યક્તિ મયપII લેસાઈi || (થ્વીટ 99-૪૬) निश्चयस्य चरणस्योपघाते ज्ञानदर्शनवधोऽपि । व्यवहारस्य तु चरणे हते भजना तु शेषयोः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org