________________
નિષેલિકી સામાચારી / ગાથા ૪૩
૨૩૭ અવતરણિકા:
अत्र प्रयत्नपरिभोग्यतामेव समर्थयितुमाह - અવતરણિયાર્થ:
અહીં=અવગ્રહમાં, પ્રયત્નથી પરિભોગ્યતાને જ સમર્થન કરવા માટે કહે છે – ભાવાર્થ -
અવગ્રહમાં પ્રવેશ પ્રયત્નથી પરિભોગ્ય છે અર્થાત્ અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી ત્યાં અત્યંત ઉપયોગપૂર્વક દેવ-ગુરુની ભક્તિ થાય તે રીતે પ્રયત્ન કરવાનો છે. તેનું જ સમર્થન કરવા માટે કહે છે –
ગાથા :
एत्तो चेइयसिहराइदंसणे च्चिय गयाइओसरणं । सड्ढाण वि साहूणं किमंग पुण एत्थ वत्तव्वं ।।४३ ।।
છાયા :
इतश्चैत्यशिखरादिदर्शन एव गजाद्यपसरणम् । श्राद्धानामपि साधूनां किमंग पुनरत्र वक्तव्यम् ।।४३ ।। અન્વયાર્થ:
ત્તો=આથી કરીને= પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે આથી કરીને, સિદરફિરંસળત્રિય-ચૈત્યશિખરાદિના દર્શનમાં જ સદ્ધ વિ=ચેત્યાદિમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા એવા શ્રાવકોને પણ સાફલોસર=ગજાદિ અપસરણ=ગજાદિ અવતરણ સંભળાય છે.
ત્ય=અહીંયાં આશાતનાતા અને વિધિભંગના પરિવારના વિષયમાં સfi=સાધુને પુનઃવળી વિમા વત્તવૃં કહેવું? ૪૩ ગાથાર્થ :
પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે. આથી કરીને, ચૈત્યશિખરાદિના દર્શનમાં જ શ્રાવકોને પણ ગજાદિ અવતરણ (સંભળાય છે). આશાતનાના અને વિધિભંગનાં પરિહારના વિષયમાં સાધુને વળી શું કહેવું ? ll૪all
* મૂળ ગાથામાં સદ્ભાવ' શબ્દમાં ‘વિ થી સાધુનું ગ્રહણ કરવું. * “વત્યા પ્રામનાં (શ્રદ્ધાના નલિનપસરVi) શ્રયતે” એ અધ્યાહાર હોઈ આ રીતે અર્થ કરેલ છે.
ટીકા :
एत्तो त्ति। इतो - यतः प्रयत्नपरिभोगादेवावग्रहभूप्रवेश इष्टसाधनम्, (ततः) चैत्यशिखरादिदर्शन
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org