________________
૨૩૮
નૈષધિથી સામાચારી / ગાથા : ૪૩ एव, आदिशब्दात्कलशध्वजादिग्रहणं तथा समवसरणमहेन्द्रध्वजचामरतोरणादिपरिग्रहः, गजादेरपसरणं-अवतरणम्, आदिशब्दादश्वसिबिकादिपरिग्रहः, श्राद्धानामपि-योगरूढ्या श्रद्धाशालिनामपि श्रावकाणाम्, एतेनैतद्विधिविपर्ययकारिणोऽश्रद्धाकलङ्कितत्वमुपलक्षणात्प्रमादं चाह, 'चैत्यादौ प्रवेष्टुकामानां श्रूयते' इति शेषः। यद्येवं तथाऽयोगोलकल्पानां श्रावकाणामप्याशातनाभङ्गभीरूणामत्र विषय इयान् प्रयत्नः, किमङ्ग पुनः साधूनांसर्वदैव दृढप्रयत्नशालिनामत्र विषये वक्तव्यम् ? आशातनाभङ्गभीरुताऽभावविजृम्भितमेवात्र प्रयत्नवैक्लव्यमिति भावः। तदिदमभिप्रेत्याह हरिभद्रसूरिः -
'एत्तो ओसरणादिसु दंसणमेत्ते गयाइओसरणं । सुब्बइ चेइयसिहराइएसु सुस्सावयाणं पि ।। (पंचा० १२/ ૨૪) રૂતિ કરૂ II ટીકાર્થ:
પત્તો ઉત્ત' I એ ગાથાનું પ્રતિક છે.
જે કારણથી પ્રયત્નપૂર્વકના પરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે, તેથી શ્રાવકોને પણ યોગરૂઢિથી શ્રદ્ધાશાળી પણ શ્રાવકોને, ચૈત્યશિખરદિના દર્શનમાં જગજાદિથી અપસરણ સંભળાય છે. અહીં ‘ચત્યશિખરાદિ' શબ્દમાં રહેલા આદિ શબ્દને પ્રથમ શિખર શબ્દ સાથે જોડી અર્થ કરતાં આદિ શબ્દથી કલશ, ધ્વજ આદિનું ગ્રહણ કરવું, અને “ચૈત્યશિખર એ આખા શબ્દ સાથે આદિ શબ્દને જોડી અર્થ કરતાં આદિ શબ્દથી સમવસરણ, ઈન્દ્રધ્વજા, ચામર, તોરણાદિનું ગ્રહણ કરવું, અને ગજાદિમાં આદિ પદથી અશ્વ અને શિબિકાનું ગ્રહણ કરવું. તૈન=આનાથી=“શ્રાદ્ધાનામ્' નો અર્થ કરતાં કહ્યું કે, યોગરૂઢિથી શ્રદ્ધાશાળી એવા પણ શ્રાવકોને, એનાથી, આ વિધિના વિપર્યય કરનારાઓમાં જિનમંદિરનાં શિખરદિનાં દર્શન સમયે ગજાદિ અપસરણરૂપ વિધિનો વિપર્યય કરનારાઓમાં, અશ્રદ્ધાકલંકિતપણું કહે છે અને ઉપલક્ષણથી પ્રમાદને કહે છે.
મૂળ ગાથામાં, “શ્રાદ્ધાનાં’ ના વિશેષણરૂપે “ચૈત્ય પ્રવેણુમાન” એ વિશેષણ અધ્યાહાર છે અને “એ પદ પણ અધ્યાહાર છે. જો આ રીતે તે પ્રકારના તપાવેલા લોઢાના ગોળા તુલ્ય અને આશાતનાના અને વિધિભંગના ભીરુ એવા શ્રાવકોને પણ આ વિષયમાં આશાતનાના અને વિધિભંગના પરિહારના વિષયમાં, આટલો પ્રયત્ન છે, વળી સર્વદા જ દઢ પ્રયત્નશાળી એવા સાધુઓને, આ વિષયમાં=આશાતનાના અને વિધિભંગના પરિહારના વિષયમાં, શું કહેવું ? અર્થાત્ સાધુઓને તો શ્રાવકો કરતાં આશાતનાના અને વિધિભંગના પરિહાર માટે અવશ્ય વિશેષ યત્ન કરવાનો હોય છે, અને જેઓ ‘લિસીહિ' પ્રયોગ કરીને જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી અનાભોગ નિમિત્તક અયત્વના પરિહારમાં યત્ન કરતા નથી, તેઓમાં આશાતનાના અને વિધિભંગની ભીરુતાના અભાવથી વિજૈભિત જ અહીં-આશાતના પરિહારમાં, પ્રયત્નની વિકલતા છે, એ પ્રકારનો ભાવ છે.
१. इतोऽवसरणादिषु दर्शनमात्रे गजाद्यपसरणम् । श्रूयते चैत्यशिखरादिकेषु सुश्रावकाणामपि ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org