________________
નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૨
છાયા :
दृढयत्नोपयोगेन गुरुदेवावग्रहमहीप्रवेशे । इष्टमितरथाऽनिष्टं तेन निषेध इह प्रधानम् ।। ४२ ।।
અન્વયાર્થ:
ગુરુવેવો દમદીપવેમિ=ગુરુ અને દેવની અવગ્રહભૂમિના પ્રવેશમાં વનન્નુવોોળં=દૃઢ યત્નથી અને ઉપયોગથી ૢ કર્મક્ષયરૂપ ઈષ્ટ (થાય છે), દરા=ઈતરથા=દૃઢ યત્ન અને ઉપયોગના અભાવે ગળિવું=અનિષ્ટ છે=કર્મબંધ (થાય) છે. તે=તે હેતુથી=દૃઢ યત્ન અને ઉપયોગથી ઈષ્ટ થાય છે તે હેતુથી, રૂદ્ભુ=અહીં=અવગ્રહપ્રવેશમાં સેિટ્ટો પહાળો=નિષેધ પ્રધાન છે. ।।૪૨।।
ગાથાર્થ -
ગુરુ અને દેવની અવગ્રહભૂમિના પ્રવેશમાં દૃઢ યત્નથી અને ઉપયોગથી કર્મક્ષયરૂપ ઈષ્ટ થાય છે, ઈતરથા કર્મબંધરૂપ અનિષ્ટ થાય છે. તે હેતુથી અવગ્રહપ્રવેશમાં નિષેધ પ્રધાન છે. II૪૨ા ટીકા ઃ
૨૩૧
વૃદ્ધ ત્તિ | પૃ:=પ્રાòનયત્નાતિશાયી, યત્ન:=ઞાશાતનાવિપરિહારપ્રયત્નસ્તો(તથો)પયોગ:=અનામોनिमित्तकाऽयत्नपरिहारोपायः तेन दृढयत्नश्चोपयोगश्चेति समाहारद्वन्द्वादेकवचनम् । गुरुदेवयोः= धर्माचार्यार्हतोरवग्रहमह्यां प्रवेशे = अन्तरागमने, इष्टं - कर्मक्षयरूपं भवति । अत्र गुर्ववग्रहः
‘’आयप्पमाणमेत्तो चउद्दिसिं होइ उग्गहो गुरुणो' ( प्रव. सारो. १२६ ) इति आवश्यकनिर्युक्त्यादावुक्तः । देवावग्रहश्चैवं श्रूयते -
‘`तत्थवग्गहो तिविहो उक्कोसजहन्नमज्झिमो चेव । उक्कोस सट्ठिहत्थो जहन्न नव सेस विच्चालो ।। इति । इतरथा-उक्तरीतिविपर्यासेन, तत्र प्रवेशे च अनिष्टं कर्मबन्धलक्षणं भवति । तेन हेतुना इह - अवग्रह प्रवेशे, निषेधः प्रधानं= अव्यभिचारिफलहेतुत्वेन कामनाविषयः ।
ટીકાર્ય
--
‘વૃદ્ધ ત્તિ’। એ ગાથાનું પ્રતિક છે.
ગુરુ અને દેવની=ધર્માચાર્ય અને અરિહંતની, અવગ્રહભૂમિના પ્રવેશમાં=અંદર આવવામાં, દેઢ=પૂર્વમાં કરાયેલા યત્નથી અતિશયિત, યત્ન=આશાતનાના પરિહારનો પ્રયત્ન, અને ઉપયોગ=અનાભોગ નિમિત્તક અયત્નના પરિહારના ઉપાયરૂપ ઉપયોગ, તેના વડે=દૃઢ યત્ન અને ઉપયોગ વડે, કર્મક્ષયરૂપ ઈષ્ટ થાય છે, તે રીતે અન્વય છે. અહીં દૃઢ યત્ન અને ઉપયોગ એ બે વસ્તુ હોવાથી બહુવચનનો પ્રયોગ થવો
१. आत्मप्रमाणमात्रश्चतुर्दिक्षु भवत्यवग्रहो गुरोः ।
२. तत्रावग्रहस्त्रिविध उत्कृष्टजघन्यमध्यमश्चैव । उत्कृष्टः षष्ठीहस्तो जघन्यो नव शेषो मध्यमः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org