________________
૨૨૨
આવશ્યકી સામાચારી/ ગાથા: ૪૦ અન્વયાર્થ:
મો=અગમતમાં રિવોદિસન્સાયક્ષામાં ઈર્યાવિશુદ્ધિ, સ્વાધ્યાય, ધ્યાનાદિ ગુણો દો થાય છે પુનઃઅને માં શારયંગમત કારણિક છે, તે વિ=તેથી પણ સિ=આવશ્યકી અને વૈષધિકીનો ભો=ભેદ મ=થાય. ૪૦૧ ભાવાર્થ:
અગમનમાં ઈર્યાવિશુદ્ધિ, સ્વાધ્યાય, ધ્યાનાદિ ગુણો થાય છે અને ગમન કારણિક છે, તેથી પણ આવશ્યકી અને નૈષધિકીનો ભેદ થાય./૪oll
* ‘શાળાજીવન' અહીં ”િ થી ગુરુવિનય, વૈયાવચ્ચ અભ્યાસ કરે, વાચનાપ્રદાન કરે ઈત્યાદિનું ગ્રહણ કરવું. ટીકા -
____ होइ त्ति । भवति अगमने-अटनाभावे, ईरणं ईर्या ततो विशुद्धिस्तन्निमित्तककर्मबन्धाभावः, इति यावत्, तथा स्वाध्यायो वाचनादिः, ध्यानं धर्मध्यानादि, मकारोऽलाक्षणिकः, तान्यादौ येषां ते गुणा: परिणामविशोधिविशेषाः । गुणाभिधाने चात्मसंयमविराधनादयो दोषा न भवन्तीति सामर्थ्यादुक्तं भवति । नन्वेवमगमनमेव
श्रेय इति, अत उत्सर्गसापेक्षमपवादमाह - कारणिकं पुनर्गमनं-कायिक्युच्चारभक्तपानगुरुनियोगादिकारणोपनिपातसंभवि च गमनं, तदानीमप्यगमने तन्निमित्तकगुणाभावादाज्ञाविप्लवेन प्रत्युत दोषप्रसङ्गाच्च । तथा चागम: - (ાવ. નિ. દશરૂ)
'एगग्गस्स पसंतस्स ण हुंति इरियादओ, गुणा हुंति । गंतव्यमवस्सं कारणंमि, आवस्सिया होइ ।। इति ।। ટીકાર્ય :
ઢોટુ ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે.
અગમતમાં-ભિક્ષાટનાદિ ક્રિયાના અભાવમાં, ઈર્યાથી=ઈર્યાના અભાવથી અર્થાત્ રોગનું ઔષધ એટલે રોગનાશનું ઔષધ, તેની જેમ ઈર્યાથી ઈર્યાના અભાવથી, વિશુદ્ધિ થાય છે. ઈર્યાથી વિશુદ્ધિ શું છે, તે સ્પષ્ટ કરે છે –
ઈરણક્રિયા=ગમનક્રિયા તે ઈર્યા=ગમન. તેનાથી ઈરણક્રિયાથી અર્થાત્ ગમતક્રિયા નહીં કરવાથી વિશુદ્ધિ તે ઈર્યાવિશુદ્ધિ. અર્થાત્ ગમનક્રિયા નહીં કરવાને કારણે થયેલ સંયમની વિશુદ્ધિ તે ઈર્યાવિશુદ્ધિ.
ઈર્યાવિશુદ્ધિનું તાત્પર્ય બતાવે છે – તેના નિમિત્તક=ઈરણક્રિયાનિમિત્તક કર્મબંધનો અભાવ ત્તિ યવ એ પ્રમાણે ઈથવિશુદ્ધિનું તાત્પર્ય છે. હવે અગમનમાં બીજું શું થાય છે ? તે તથા’ થી બતાવે છે – તથા વાચકાદિ સ્વાધ્યાય, ધર્મધ્યાનાદિ ધ્યાન, તે છે આદિમાં જેને તેવા ગુણો પરિણામવિશોધિ
१. एकाग्रस्य प्रशान्तस्य न भवन्तीर्यादयो गुणा भवन्ति । गंतव्यमवश्यं कारणे आवश्यकी भवति ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org