________________
આવશ્યકી સામાચારી/ ગાથા : ૪૦
૨૧ નિષેબિકીની ભિન્નાર્થતા ચૂર્ણિકારની જેમ ભાષ્યકારે કહી નથી. તેથી ચૂર્ણિકારનો પ્રથમ પક્ષ સ્વીકારીએ તો ભાષ્યકારના અભિપ્રાયનો પણ પરિત્યાગ થાય છે, માટે ચૂર્ણિકારના પ્રથમ પક્ષને સ્વીકારીને આવશ્યકી અને નૈષેલિકીની ભિન્નાર્થતા સ્વીકારવી તે ઉચિત નથી; કેમ કે તેમ સ્વીકારવાથી આવશ્યકનિયુક્તિનું અને આવશ્યકનિર્યુક્તિ ઉપરના ભાષ્યનું ઉલ્લંઘન થાય છે. ll૩૯ll
અવતરણિકા:
अथ गमनागमनयोरेतन्निदानयोरुत्सर्गापवादाभ्यां व्यवस्थितत्वादनयोरपि तथाशीलत्वाद्, भेद इत्याविर्भावयति - અવતરણિતાર્થ -
આના કારણભૂત આવશ્યકી અને વૈષેલિકીના કારણભૂત, ગમન-આગમનનું ઉત્સર્ગ-અપવાદ દ્વારા વ્યવસ્થિતપણું હોવાથી આનું પણ=આવશ્યકી અને તેધિકીનું પણ, તેવા પ્રકારનું શીલપણું હોવાથી ઉત્સર્ગ-અપવાદશીલપણું હોવાથી, ભેદ છે. એ પ્રમાણે આવિર્ભાવ કરે છે –
* ‘ાનયોર' અહીં ૩ થી એ કહેવું છે કે, ગમન-આગમનનું ઉત્સર્ગ-અપવાદશીલપણું છે, પણ આનું પણ=આવશ્યકી અને નૈધિકીનું પણ ઉત્સર્ગ-અપવાદશીલપણું છે. ભાવાર્થ :
આવશ્યકીનું કારણ ગમનક્રિયા અને નૈધિકીનું કારણ અગમનક્રિયા છે. ગમન અને અગમનનું ઉત્સર્ગ અને અપવાદરૂપે વ્યવસ્થિતપણું છે અર્થાત્ ઉત્સર્ગથી સાધુને અગમન હોય છે અને અપવાદથી ગમન હોય છે. તેથી આવશ્યકી-નૈષેધિકી પણ ઉત્સર્ગ-અપવાદરૂપ છે અર્થાત્ નૈષધિથી ઉત્સર્ગરૂપે છે અને આવશ્યકી અપવાદરૂપ છે, તે રીતે પણ આવશ્યકી-નૈષેલિકીનો ભેદ છે. તે બતાવવા માટે કહે છે –
ગાથા :
होइ अगमणे इरियाविसोहिसज्झायझाणमाइगुणा । कारणियं पण गमणं तेण वि भेओ भवे आसिं ।।४०।।
છાયા :
भवत्यगमने ईर्याविशोधिस्वाध्यायध्यानादयो गुणाः । कारणिकं पुनर्गमनं तेनापि भेदो भवेदनयोः ।।४०।।
| | કાસિયા સમ્મત્તા | આવશ્યકી સામાચારી સમાપ્ત થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org