________________
૧૯૦
તથાકાર સામાચારી | ગાથા : ૩૫ અનુમાન પ્રમાણ હોય કે ક્વચિત્ પોતાના અનુભવથી સંગત દેખાતી હોય કે ક્વચિત્ કોઈ અન્ય આગમનાં વચનો તે કથનની પુષ્ટિ કરનારાં પ્રાપ્ત થતાં હોય, ત્યારે તેના બળથી નક્કી થાય છે કે અસંવિગ્ન સાધુ પણ આ જે પ્રરૂપણા કરે છે, તે ભગવાનના વચનરૂપ છે, તેથી ત્યાં તથાકાર થાય છે; અને જ્યાં આવી કોઈ યુક્તિ ઉપલબ્ધ નથી, ત્યાં તથાકાર થતો નથી.//૩૪ અવતરણિકા -
एतत्फलकदम्बकमाह -
અવતરણિકાર્ય :
આતાકતથાકાર સામાચારીના, ફલસમૂહને કહે છે –
ગાથા :
एत्तो तिव्वा सद्धा तीए मिच्छत्तमोहकम्मखओ । अण्णेसि पि पवित्ती विणओ तित्थंकराणा य ।।३५।।
છાયા
___ इतस्तीव्रा श्रद्धा तया मिथ्यात्वमोहकर्मक्षयः । अन्येषामपि प्रवृत्तिर्विनयस्तीर्थंकराज्ञा च ।।३५ ।।
ના તદારો સમ્પત્તી તથાકાર સામાચારી સમાપ્ત થઈ.
અન્વયાર્થ :
ત્તો=આનાથી તથાકાર કરવાથી તિવ્યા સિદ્ધાં તીવ્ર શ્રદ્ધા (થાય છે) તીeતેના વડે–તીવ્ર શ્રદ્ધા વડે મિછત્તમોદરમ્મણો મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય, ઇસિ પિકઅ ની પણ (તથા એ પ્રમાણે બોલવામાં) પવિત્ત =પ્રવૃત્તિ, વિળયો વિનય અને તિર્થંકરાTMeતીર્થકરની આજ્ઞાતીર્થકરોના વચનનું પાલન (થાય છે). In૩૫ ગાથાર્થ :
તથાકાર કરવાથી તીવ્ર શ્રદ્ધા, તીવ્ર શ્રદ્ધા વડે મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષય, અન્યની પણ (‘તથા' એ પ્રમાણે બોલવામાં) પ્રવૃત્તિ, વિનય અને તીર્થકરોના વચનનું પાલન (થાય છે). IIઉપા. ટીકાઃ
एत्तो त्ति । इत:-तथाकाराद् गुरूक्तेऽर्थे तीव्रा श्रद्धा भवति, तद्भावेन कृताया क्रियायास्तद्भाववृद्धिकर
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org