________________
તથાકાર સામાચારી / ગાથા : ૩૩
૧૮૩ ‘તથ= તે પ્રમાણે આ છે'=જે પ્રમાણે સંવિગ્નગીતાર્થ કહે છે તે પ્રમાણે આ છે, એ પ્રમાણેના અપ્રયોગમાં વિધિ ઉક્ત અર્થની અનારાધના હોવાથી વાચના ગ્રહણ કરતી વખતે તથાકાર કરવો એ રૂ૫ વિધિમાં કહેવાયેલા અર્થનું અનારાધન હોવાથી, ફળનો અયોગ છે=પૂર્ણવિધિપાલનજન્ય નિર્જરારૂપ ફળનો અયોગ છે. એ અનુક્ત પણ મૂળ ગાથામાં અનુક્ત પણ, સામર્થ્યથી અર્થાપતિથી, જાણવું. અને આ રીતે પણ પૂર્વમાં કહ્યું કે, સંવિગ્નગીતાર્થના ઉપદેશમાં અભિનિવેશ વગર અતથાકાર નથી એ રીતે પણ, મિથ્યાત્વ જ છે એમ ન કહેવું; કેમ કે પ્રમાદથી અકરણમાં તેનો અભાવ છે=પ્રમાદથી ‘તથા’ શબ્દનો પ્રયોગ ન કરવામાં મિથ્યાત્વનો અભાવ છે, અને અભિનિવેશથી અકરણમાં=અભિનિવેશથી ‘તથા' શબ્દના અપ્રયોગમાં, ફરી ઈષ્ટાપતિ જ છે=મિથ્યાત્વની પ્રાપ્તિરૂપ ઈષ્ટાપતિ જ છે.
તે-પૂર્વમાં કહ્યું કે, સંવિગ્નગીતાર્થમાં અભિનિવેશથી તથાકારના અકરણમાં મિથ્યાત્વ છે તે, આને કહે છે –
કટુ વિપાકને જાણતા એવા સંવિગ્ન, દુર્ભાષિત અનુપદેશને આપે નહીં. તેમાં=સંગ્નિ અને સંવિગ્નપાક્ષિકમાં, તથા તે પ્રકારે નિર્વિકલ્પ, અતથાકાર અર્થાત્ વિકલ્પ વગર ‘તથા’ શબ્દપ્રયોગ ન કરવો એ, મિથ્યાત્વ જ છે.”
પંચાશકના ઉદ્ધરણમાં ‘' શબ્દ ‘વ’ કાર અર્થમાં છે અને મિચ્છન્ને પછી તેનું યોજન છે.
તિ’ પંચાશકતા ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૩૩ * ‘q fમદાયક' અહીં ‘રિ’ થી કધ્ય-અકથ્યનું ગ્રહણ છે. * ‘મનુયોનિમિત્તમપિ' અહીં ‘થી ઉપયોગ નિમિત્તક મૃષાભાષણનો સમુચ્ચય કરવો. * ‘તેન નાનતોડજિ’ અહીં ‘પ' થી નહીં જાણતાનો સમુચ્ચય છે.
*‘ન વ નાનતોડપિ' અહીં ‘’ થી એ કહેવું છે કે, ન જાણતાનો તો તેવા પ્રકારમાં અતથાકાર થાય, પરંતુ જાણતાનો પણ તેવા પ્રકારમાં અતથાકાર અસગ્ગહ વિના ન થાય.
* ‘નુત્તમપિ' અહીં ‘’ થી ઉક્તનો સમુચ્ચય કરવો.
* ‘Uવમપિ' અહીં ‘’ થી એ કહેવું છે કે ‘તથા કાર કરે એ રીતે તો મિથ્યાત્વ નથી પણ ‘તથા કાર ન કરે એ રીતે પણ મિથ્યાત્વ જ છે એમ ન કહેવું. ભાવાર્થ -
સંવિગ્ન એવા ગીતાર્થ સાધુ અને સંવિગ્નપાક્ષિક એવા ગીતાર્થ સાધુ, કલ્પકલ્પાદિને કહેનારા આગમ દ્વારા યથાર્થ જ્ઞાનના જાણનારા છે=ઐદંપર્યના જાણનારા છે, તેથી તેઓને અજ્ઞાન નથી, માટે તેમનાથી અજ્ઞાન નિમિત્તક મૃષાવાદ થઈ શકે નહિ; આમ છતાં, ક્યારેક શાસ્ત્રનો ઉપયોગ ન હોય તો અનુપયોગ નિમિત્તક મૃષાવાદ થઈ શકે. તેના નિવારણ માટે કહે છે કે, ઉપદેશ આપતી વખતે શાસ્ત્રમાં ઉપયોગ વર્તતો હોય તો અનુપયોગ નિમિત્તક પણ તેમને મૃષાવાદ થતો નથી, એ પ્રમાણે સામર્થ્યથી ગ્રહણ કરવું. વળી સંવિગ્ન સાધુમાં સંવેગ હોવાના કારણે ભવભીરુતા વર્તે છે અને સંવિગ્નપાક્ષિકમાં પણ ભવભીરુતા વર્તે છે, તેથી તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org