________________
૧૭૨
તથાકાર સામાચારી / ગાથા : ૩૧ કથન ચૂર્ણિ પ્રમાણે પ્રાપ્ત થતું નથી. તેથી ‘તજો’ થી ત્રીજા આચાર્યો તે અર્થને બતાવનારા છે, તે બતાવતાં કહે છે –
ટીકા :
तदन्ये पुनर्यथोक्तमेवार्थं व्याचक्षत इत्यपि तत्रैव । ટીકાર્ય :
તેનાથી અન્ય =બીજા આચાર્યોથી અન્ય, એવા ત્રીજા આચાર્યો, વળી યથો અર્થને જ કહે છે=પ્રસ્તુત ગાથાના ઉદ્ધરણ પૂર્વે ગ્રંથકારે કહેલું કે પ્રતિપૃચ્છાના ઉત્તરકાલમાં ગુરુભણિત કથનમાં તથા’ શબ્દપ્રયોગ થાય તે ઉક્ત અર્થતે જ કહે છે, એ પ્રમાણે પણ ત્યાં જ ચૂણિમાં જ છે.
“પિ' અહીં પિ' થી બીજા આચાર્યના મતનો સમુચ્ચય છે. ભાવાર્થ
ચૂર્ણિમાં ત્રીજા આચાર્યો ‘તદ પડતુID' નો અર્થ કરતાં ‘તથા’ને ‘રકાર અર્થમાં કરે છે, અને “ડસુIT' નો અર્થ ‘પ્રતિપુચ્છાના ઉત્તરકાલભાવિ ગુરુભણિત કથન' એમ કરે છે. તેથી ગ્રંથકારે ઉદ્ધરણની પૂર્વે તથાકાર સામાચારીના ચાર વિષયો બતાવ્યા, ત્યાં ચોથા વિષય તરીકે “પ્રતિપૃચ્છાના ઉત્તરકાલમાં ગુરુભણિત કથન' આ ત્રીજા આચાર્યના મતને સામે રાખીને કહેલ છે. અને ત્યાં ગ્રંથકારે ‘વાયા' એ મૂળ ગાથાનો જે શબ્દ છે ત્યાં વાચનાનો સૂત્રદાન-લક્ષણા-વાચના એ અર્થ કર્યો. પછી “આદિ' થી (૧) ચક્રવાલ સામાચારી પ્રતિબદ્ધ સામાન્ય ઉપદેશમાં (૨) અર્થવ્યાખ્યાનવિધિમાં (૩) પ્રતિપુચ્છા-ઉત્તરકાલ-ભણિત ગુરુના કથનમાં – એ ત્રણ વસ્તુ કહી, ત્યાં ત્રીજું જે “પ્રતિપૃચ્છા-ઉત્તરકાલ-ભણિત ગુરુના કથનમાં કહ્યું, તે યથોક્ત અર્થથી અહીં ગ્રહણ કરવાનું છે, અન્ય નહિ. હવે તદુë - વાયા ..... થી વાત રૂપ તત્રવ | સુધીના કથનનો વિશેષાર્થ :
આવશ્યક નિર્યુક્તિ ગાથા-૯૮૯ ઉપર ચૂર્ણિ છે અને તે ચૂર્ણિમાં “અમુક કર” એ પ્રકારની ગુરુઆજ્ઞાને પ્રતિશ્રવણા પદથી ગ્રહણ કરેલ છે. તે અર્થને બતાવનાર ચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે –
“तहा पडिसुणणाए त्ति' पडिसुणणाए जहा जं सो कारवेति जहा असुयं करेहि तं पडिसुणिउण तहत्ति काउणं तहेव कीरइत्ति'
ચૂર્ણિના આ પાઠનો અર્થ નીચે મુજબ છે – ચૂર્ણિમાં આવશ્યકનિયુક્તિ ગાથાનો ‘ત€ પડસુITIC' શબ્દ લઈને પ્રતિક તરીકે ગ્રહણ કર્યો અને તેનો અર્થ કરતાં કહે છે કે,
ઘડિયુIMITE=કોઈપણ પ્રતિશ્રવણાની ક્રિયા ચાલતી હોય તેમાંનહીં=જે પ્રમાણે ગં=જે કાર્યને સો=આચાર્ય વારવેતિઃકરાવે છે,નહીં=જે રીતે ૩યં=(ક્રિયા કરતી વખતે આચાર્ય કશું બોલતા નથી, તેથી અશ્રુતપૂર્વકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org