________________
મિથ્યાકાર સામાચારી / ગાથા : ૨૮
૧૪૭ कोऽपरो, न कोऽपीत्यर्थः, स एव मिथ्यादृष्टिर्यथावादाननुष्ठायित्वेन तज्ज्ञानदर्शनयोः सतोरपि वैफल्येनाऽसत्त्वात् । न केवलं स्वयमेवासौ मिथ्यादृष्टिः किन्तु वर्धयति च=वृद्धिं नयति च, मिथ्यात्वं विपर्यासं, परस्य आत्मनोऽन्यस्य, शङ्कां=सन्देहं - “किमयमेवानुचितं करोति उत आप्तोपदेश एवायम् ? इत्येवं रूपां" जनयन्-विदधानः । इयं हि शङ्का तत्र तथाविधमायावशादनाचारित्वनिश्चयमनास्कन्दन्ती तदाचारे आप्तोपदिष्टत्वनिश्चयमादायैव पर्यवस्यतीति कथं न ततः परस्य विपर्यासः ? इदं च निश्चयनयमतम् । व्यवहारतस्त्वभिनिवेशेन यथावादाननुष्ठानेऽश्रद्धया सम्यक्त्वपरिक्षयान्मिथ्यात्वम्, अनभिनिवेशात्त्वनाभोगादिना प्रतिषिद्धाचरणे જ્ઞાનવાર્યપશ્ચાત્તાપશુપનઝ્માત્ર તમાવઃ | તલુ¢ પડ્યાશ (૧૧/૪૭-૪૮).
"एवं च अहिणिवेसा चरणविघाए न णाणमाईआ । तप्पडिसिद्धसेवणमोहासद्दहणभावेहिं ।।'
२“अणभिणिवेसाउ पुण ऽ विवज्जया हांति तब्विघाए वि । तक्कज्जुवलंभाओ पच्छायावाइभावेणं' इति ।।२८ ।। ટીકાર્ય :
નો નદત્ત' | એ ગાથાનું પ્રતિક છે.
જે પ્રાણી પ્રતિજ્ઞાના અતિક્રમથી યથાવાદને કરતો નથી=સંયમનો આચાર સેવતો નથી, (2) મિથ્યાષ્ટિ વિપર્યસ્ત રુચિવાળો, છે અને આથી કરીને જમિથ્યાજ્ઞાની છે. તેનાથી=અયથાવાદકારીથી, રોડ =કોણ બીજો, મિથ્યાદષ્ટિ છે ? અર્થાત્ વોકપિ કોઈ પણ અન્ય નથી, એ પ્રમાણે અર્થ છે. (પરંતુ, તે જ મિથ્યાદષ્ટિ છે; કેમ કે યથાવાદનું અનુષ્ઠાથીપણું હોવાથી પ્રતિજ્ઞા પ્રમાણે આચરણ નહિ કરનાર હોવાથી, વિદ્યમાન પણ તેના=અયથાવાદીતા, જ્ઞાન-દર્શનનું વિફલપણું હોવાને કારણે અસત્પણું છે. અને ફક્ત સ્વયં જ આ મિથ્યાદષ્ટિ નથી, પરંતુ પરને પોતાનાથી અન્યને, શું આ જ= આ વ્યક્તિ જ અનુચિત કરે છે? કે આપ્ત ઉપદેશ જ આ છે ?=જે આ વ્યક્તિ કરે છે એ જ આપ્ત ઉપદેશ છે? એવા પ્રકારની શંકાને સંદેહને, જન્માવતો મિથ્યાત્વ=વિપર્યાસને, વધારે છે વૃદ્ધિ કરે છે. ખરેખર આ શંકા ત્યાં અયથાવાદીની આચરણામાં, તેવા પ્રકારની માયાના વશથી પોતે જે વિપરીત આચરણા કરે છે તે વિપરીત આચરણા છે તેવો બોધ સામેની વ્યક્તિને ન થાય તેવા પ્રકારની માયાના વશથી, (વિપરીત આચરણા કરનાર સાધુના આચારમાં) અનાચારિત્વના નિશ્ચયને નહીં પ્રાપ્ત કરતી “આ સાધુ પોતે જ અનાચાર કરી રહ્યા છે, આતોપદેશ એવો નથી” એવા નિશ્ચય નહિ પ્રાપ્ત કરતી, એવી શંકા, તેના આચારમાં વિપરીત આચરણ કરનાર સાધુના આચારમાં, આપ્ત ઉપદિષ્ટત્વનો નિર્ણય ગ્રહણ કરીને જ પર્યવસાન પામે છે જે આ કરે છે, તે પ્રમાણે આપ્ત ઉપદેશ છે, એમ પરને નિર્ણય થાય છે. જેથી કરીને તેનાથી=વિપરીત આચરણાથી, પર=અન્ય વ્યક્તિને, વિપર્યાસ કેમ ન થાય ? અર્થાત્ વિપર્યય થાય જ આ નિશ્ચયનયનો મત છે. વળી વ્યવહારનયથી
१. एवं चाभिनिवेशाच्चरणविघाते न ज्ञानादयः । तत्प्रषिद्धासेवनमोहाश्रद्धानभावैः ।। २. अनभिनिवेशात्पुनरविपर्ययाद् भवन्ति तद्विघातेऽपि । तत्कार्योपलंभात पश्चात्तापादिभावेन ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org