________________
૧૪૬
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૮ મિથ્યાષ્ટિ છે; કેમ કે પોતાના ગુસ્સાનું “મિચ્છા મિ દુક્કડ' દીધા પછી પણ, ફરી કુપિત થાય છે. પરંતુ વ્યવહારનયથી જે સાધુ “મિચ્છા મિ દુક્કડ' આપ્યા પછી તે પાપથી બચવા માટેનો યત્ન કરે છે, તે સાધુમાં રુચિનો વિપર્યાસ નથી, અને આથી ફરી તે પાપ પ્રવૃત્તિ કરે તો પણ તે પાપ અભિનિવેશથી કરતા નથી; કેમ કે સમ્યજ્ઞાનનું કાર્ય પશ્ચાત્તાપાદિ છે. જેમ ચંડરુદ્રાચાર્યની ગુસ્સાની પ્રકૃતિ અભિનિવેશ વગરની હતી, તેથી ચંડરુદ્રાચાર્યમાં મિથ્યાત્વ નથી, આમ છતાં ‘નો મળ થી બતાવેલ કથન પ્રમાણે નિશ્ચયનયને સામે રાખીને અહીં મિથ્યાત્વ પણ છે, તેમ કહેલ છે. ગરબા અવતરણિકા -
भणितमेवाह -
અવતરણિકાર્ય :
પૂર્વ ગાથામાં કહ્યું કે, ઉપદેશમાલાદિમાં કહેવાયું છે, તે કહેવાયેલાને જ કહે છે –
ગાથા -
जो जहवायं न कुणइ मिच्छट्टिी तओ हु को अन्नो । वड्ढेइ य मिच्छत्तं परस्स संकं जणेमाणो ।।२८ ।।
છાયા :
यो यथावादं न करोति मिथ्यादृष्टिस्ततः खलु कोऽन्यः । वर्धयति च मिथ्यात्वं परस्य शङ्कां जनयन् ।।२८।। અન્વયાર્થ: -
નો જે નંદવાયં યથાવાદ જે પ્રમાણે બોલે છે તે પ્રમાણે, ન ખરૂ કરતો નથી, તો તેનાથી મત્રો જો મિચ્છદ્દેિ અવ્ય કોણ મિથ્યાદૃષ્ટિ હોય ?=બીજો કોઈ મિથ્યાદૃષ્ટિ નથી, પણ તે જ મિથ્યાદૃષ્ટિ છે પરસ્ત અને પરતે સંર્વ નોમાનો શંકા ઉત્પન્ન કરતો મિચ્છદં મિથ્યાત્વને વડું વધારે છે. ૨૮ ગાથાર્થ :
જે યથાવાદ કરતો નથી તેનાથી અન્ય કોણ મિથ્યાદષ્ટિ હોય? અને પરને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વધારે છે. ll૨૮iા
* “દુ' મૂળ ગાથામાં દુ' વાક્યાલંકારમાં છે. ટીકા :
जो जह त्ति । यः प्राणी यथावादं प्रतिज्ञानतिक्रमेण न करोति-न विधत्ते संयताचारमिति शेषः । मिथ्यादृष्टि: विपर्यस्तरुचिः, अतएव मिथ्याज्ञानी च, ततः तस्मादयथावादकारिणः हुः वाक्यालङ्कारे, कोऽन्यः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org