________________
૧૨૦
મિથ્યાકાર સામાચારી/ ગાથા : ૨૩ છે, અન્ય પ્રયોગમાં વિકલ્પ છે. તે કારણથી મિચ્છા મિ દુક્કડં પ્રયોગમાં જ દક્ષને અતિ આદર છે.
* ગાથામાં ‘’ શબ્દ છે તે ‘' કાર અર્થમાં છે અને તેનો અર્થ ‘વિહાર' કરવાનો છે. //ર૩ ટીકા :
दक्खस्से त्ति । दक्षस्य प्रत्येकसमुदायार्थव्युत्पन्नस्य, एतत्प्रयोगे नियमात्-निश्चयतः, उल्लसति= प्रतिसमयं वृद्धिमुपैति, तदैकाग्र्येण विषयान्तरसंचाराभावात्, तादृशः तत्तदर्थज्ञानजन्य भावः-संवेगः । अन्यप्रयोगे= एतत्प्रयोगातिरिक्तैतदर्थप्रयोगे, तु तादृशभावस्य भजना=विकल्पः, तथाविधगुरूपदेशादिकपारतन्त्र्यतदभावाभ्यां फलभावाभावयोः संभवात् । तेनेह='मिच्छा मि दुक्कडम्' इति प्राकृतशैलीशालिनि प्रयोगे, अत्यादर: गाढाग्रहो, दक्षस्येति शेषः । अदक्षः पुनरत्राधिकरोत्येव नेति का तदपेक्षा ? इति भावः ।।२३।। ટીકાર્થ:
વહસ્તે ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. દક્ષને “
મિચ્છા મિ દુક્કડં વાક્યપ્રયોગના પ્રત્યેક અક્ષરના અને સમુદાયના અર્થમાં વ્યુત્પન્નને, આના પ્રયોગમાં='
મિચ્છા મિ દુક્કડ'ના પ્રયોગમાં, નિયમથી નિશ્ચયથી તાદૃશ તેવા પ્રકારનાતે તે અર્થતા જ્ઞાનજન્ય અર્થાત્ “
મિચ્છા મિ દુક્કડ' પ્રયોગમાં વર્તતા પ્રત્યેક અક્ષરાદિના અર્થજ્ઞાનજન્ય, ભાવ=સંવેગ, ઉલ્લાસ પામે છે પ્રતિસમય વૃદ્ધિને પામે છે; કેમ કે તેમાં એકાગ્રતાને કારણે તે વાક્યપ્રયોગમાં એકાગ્રતાને કારણે, વિષયાંતરના સંચરણનો અભાવ છે. અન્ય પ્રયોગમાં=આ “
મિચ્છા મિ દુક્કડં'ના પ્રયોગથી અતિરિક્ત આના અર્થને કહેનારા અન્ય પ્રયોગમાં='મિચ્છા મિ દુક્કડંના અર્થને કહેનારા અન્ય પ્રયોગમાં, વળી તેવા પ્રકારના ભાવની=મિચ્છા મિ દુક્કડં પ્રયોગમાં વર્તતા પ્રત્યેક અક્ષરાદિના અર્થના જ્ઞાનજન્ય સંવેગની, ભજતા=વિકલ્પ છે; કેમ કે તેવા પ્રકારના ગુરુઉપદેશાદિના પારતંત્ર દ્વારા ફળનો સંભવ છે અને તેવા પ્રકારના ગુરુઉપદેશાદિતા પારતંત્રના અભાવથી ફળના અભાવનો સંભવ છે. તેથી કરીને, અહીં='
મિચ્છા મિ દુક્કડ' એ પ્રકારના પ્રાકૃત શૈલીવાળા પ્રયોગમાં, દક્ષને અતિ આદર છે=ગાઢ આગ્રહ છે. મૂળ ગાથામાં રૂદ પછી ‘રક્ષસ્થ’ પદ અધ્યાહાર છે. વળી અહીં='
મિચ્છા મિ દુક્કડના પ્રયોગમાં, અદક્ષ અધિકારી જ નથી. એથી કરીને તેની શું અપેક્ષા ? અદક્ષના “મિચ્છા મિ દુક્કડ પ્રયોગની શું અપેક્ષા ? એ પ્રમાણે ભાવ છે. ૨૩મા ભાવાર્થ:અહીં ‘રક્ષ' શબ્દથી જે જીવ “
મિચ્છા મિ દુક્કડમ્'ના પ્રત્યેક અક્ષરથી થતો બોધ અને આખા વાક્યના સમુદાયથી થતો બોધ ધરાવતો હોય અને ઉપયોગપૂર્વક તેનો પ્રયોગ કરીને તે શાબ્દબોધથી થતા ભાવોને કરવા માટે વ્યુત્પન્ન હોય તેને ગ્રહણ કરવો છે.
આવો દક્ષ જીવ જ્યારે “મિચ્છા મિ દુક્કડમ્' એ પ્રકારનો પ્રયોગ કરે છે, ત્યારે તે ઉપયોગકાળના પ્રતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org