________________
મિથ્યાકાર સામાચારી | ગાથા : ૨૩ અવતરણિકા :
नन्वेतादृशोपयोगं विनोक्तप्रयोगो निष्प्रयोजनः, तादृशोपयोगे तु प्रयोगान्तरमपि सम्यगेवेति को नामात्रैव पक्षपातः ? इत्याशङ्क्य विशेषमुपदर्शयन्नाह
અવતરણિકાર્ય :
પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે, ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગથી જઆજ્ઞા-આરાધન-યોગ આદિની પ્રાપ્તિ થાય છે. ત્યાં શંકા કરતાં કહે છે કે, આવા ઉપયોગ વગરવાક્યાર્થ અને અક્ષરાર્થના વિશેષ ઉપયોગ વગર, ઉક્ત પ્રયોગ=‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગ, નિષ્પ્રયોજનરૂપ છે; અને તેવા ઉપયોગમાં વળી=મિચ્છા મિ દુક્કડમ્ પ્રયોગમાં અપેક્ષિત પરિણામવાળા ઉપયોગમાં વળી, પ્રયોગાન્તર પણ સમ્યગ્ જછે=‘મિચ્છા મિ દુક્કડમ્' વાક્યપ્રયોગના જઅર્થને કહેનારો એવો અન્ય પ્રયોગ પણ સમ્યગ્ છે. એથી કરીને આમાં જ=‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગમાં જ, શું પક્ષપાત છે ? અર્થાત્ નિશ્ચયનય ‘મિચ્છા મિ દુક્કડમ્' પ્રયોગને જ સામાચારી કહે છે, અન્ય પ્રયોગને નહિ, એ પ્રકારનો શું પક્ષપાત છે ? એ પ્રકારની આશંકા કરીને વિશેષને બતાવતાં ગ્રંથકાર કહે છે=અન્ય પ્રયોગ કરતાં ‘મિચ્છા મિ દુક્કડમ્’ પ્રયોગમાં શું વિશેષ છે, તેને બતાવતાં ગ્રંથકાર કહે છે
* ‘પ્રયોત્તરપિ’ અહીં ‘પિ’ થી “મિચ્છા મિ દુક્કડં” એ શબ્દપ્રયોગનો સમુચ્ચય છે.
ગાથા:
છાયા :
दक्षस्यैतत्प्रयोगे नियमादुल्लसति तादृशो भावः । अन्यप्रयोगे भजना तेनाऽत्यादर इह च ।। २३ ।।
અન્વયાર્થ:
=
दक्खस्सेयपओगे णियमा उल्लसइ तारिसो भावो । अण्णओगे भयणा तेणं अच्चायरो इह य ।।२३।।
૧૧૯
Jain Education International
નવસ=દક્ષને=‘મિચ્છા મિ દુક્કડં' પ્રયોગના પ્રત્યેક અક્ષરના અર્થના બોધમાં અને વાક્યાર્થતા બોધમાં વ્યુત્પન્નને, યવોને=આના પ્રયોગમાં=‘મિચ્છા મિ દુક્કડં’ના પ્રયોગમાં, નિયમા=નિશ્ચયથી તારો માવો=તેવા પ્રકારનો ભાવ ઉત્ત્તમરૂ ઉલ્લસિત થાય છે. અળવજ્ઞો)=અન્ય પ્રયોગમાં=‘મિચ્છા મિ દુક્કડં’ના બદલે તદર્થને કહેનાર અન્ય પ્રયોગમાં મયા=ભજના=વિકલ્પ છે. તે ં=તે કારણથી ૪ ય=અહીં જ= મિચ્છા મિ દુક્કડં પ્રયોગમાં જ (દક્ષને) અન્વાયરો=અતિ આદર છે. I॥૨૩॥
ગાથાર્થ ઃ
દક્ષને ‘મિચ્છા મિ દુક્કડં'ના પ્રયોગમાં નિશ્ચયથી તેવા પ્રકારનો ભાવ ઉલ્લસિત થાય
For Personal & Private Use Only
www.jainelibrary.org