________________
૧૧૩
મિથ્યાકાર સામાચારી, ગાથા : ૨૨ અવતરણિકા:
ततोऽपि किमित्याह -
અવતરણિકાર્ય :
પૂર્વ શ્લોકમાં બતાવ્યું કે, “તર્થસંપ્રત્યયપ્રયુ:” હોવાના કારણે નિર્જરાનો હેતુ એવો વિશિષ્ટ મિથ્યાકારનો પ્રયોગ છે. તેનાથી પણ શું ?=આ પ્રયોગથી શું લાભ થાય છે ? એથી કહે છે –
ગાથા :
आणाराहणजोगो तत्तो पुण होइ तिव्वसंवेगो । अइविउलणिज्जरट्ठा अपुणकरणसंगओ एसो ।।२२।।
છાયા :
आज्ञाराधनयोगस्ततः पुनर्भवति तीव्रसंवेगः । अतिविपुलनिर्जरार्थमपुनःकरणसंगत एषः ।।२२ ।। અન્વયાર્થ:
તત્તો તેથી મિચ્છા મિ દુક્કડ પ્રયોગના અર્થતા જ્ઞાનથી, સારદિનોનો ઢોડુ આજ્ઞા-આરાધનનો યોગ થાય છે, પુજા તિવ્યસંવેજો વળી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે=પૂર્વમાં પાપ કરતી વખતે થયેલા અધ્યવસાય કરતાં તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે, લપુર સંજાણો ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવો ઘણો=આકમિથ્થાકારનો પ્રયોગ વિત્તજ્જા =અતિ વિપુલ નિર્જરા માટે થાય છે. ll૨૨ાા ગાથાર્થ :
મિચ્છા મિ દુક્કડ' પ્રયોગના અર્થના જ્ઞાનથી આજ્ઞા-આરાધનનો યોગ થાય છે, વળી તીવ્ર સંવેગ ઉત્પન્ન થાય છે, ફરી નહિ કરવાના પરિણામથી યુક્ત એવો મિથ્યાકારનો પ્રયોગ અતિ વિપુલ નિર્જરા માટે થાય છે. ll૨૨ા ટીકા :
आण त्ति । तत:=उक्तप्रयोगार्थज्ञानादाज्ञाराधनयोगः
"मिच्छा एवं ति वियाणिऊण मिच्छुक्कडं देयं' इति विध्यर्थपरिपालनं कृतं भवति । ટીકાર્ય :
‘લા ત્તિ’ | એ ગાથાનું પ્રતિક છે. તેનાથી=પૂર્વમાં બતાવેલા“મિચ્છામિ દુક્કડમ્ પ્રયોગના અર્થનાજ્ઞાનથી આજ્ઞા-આરાધન-યોગ થાય છે. १. मिथ्यैतदिति विज्ञाय मिथ्यादुष्कृतं देयम् ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org