________________
ઈચ્છાકાર સામાચારી/ ગાથા : ૧૭ ભાવાર્થ :
- જે વ્યક્તિનો સ્વભાવ, સામેની વ્યક્તિની પ્રવૃત્તિ સહન કરી શકે તેવો નથી અને તેથી પ્રજ્વલિત થઈને ખરંટના કરે છે, તે ખરંટનામાં ઈષદ્ દ્વેષ નથી પરંતુ વિશેષ પ્રકારનો ઠેષ છે, જે દોષરૂપ છે. જેમ ચંડરુદ્રાચાર્ય જ્યારે જ્યારે રૌદ્ર પરિણામવાળા થતા હતા ત્યારે ત્યારે તેમનામાં વર્તતો પ્રદ્વેષ દોષાવહ હતો. પરંતુ જે સાધુ યોગ્ય શિષ્યને અસમાચારમાં પ્રવૃત્ત જોઈને કેવળ તેના હિતના આશયથી જ દુર્વાક્યો વડે ભર્સના કરે છે, ત્યારે તેના વચનપ્રયોગમાં કંઈક પ્રàષ પણ વર્તે છે, છતાં તે પ્રશસ્ત કોટિનો હોવાથી દોષરૂપ નથી, એ પ્રકારે બતાવે છે –
ગાથા :
तीसे ण दोसलेसो नूणं दोसावहो पसत्थो त्ति । परिकम्मिओ ण जीवियघायकरो वच्छणागो वि ।।१७।।
છાયા :- •
तस्यां न द्वेषलेशो नूनं दोषावहः प्रशस्त इति । परिकर्मितो न जीवितघातकरो वच्छनागोऽपि ।।१७।। અન્વયાર્થ: -
પસભ્યો ત્તિ પ્રશસ્ત છે એ હેતુથી તીસેeતેમાં=ખરંટતામાં તોસણો=દોષલેશ નૂi=નિશ્ચિત કોષાયદો v=દોષાવહ નથી. પરિશ્મિણો પરિકમિત=સંસ્કારિત કરાયેલ વચ્છIો વિકવચ્છનાગ (વિષ) પણ નીવિયથાવર =જીવિતઘાતકર નથી. II૧૭ના. ગાથાર્થ -
પ્રશસ્ત છે એ હેતુથી ખરંટનામાં દોષલેશ નિશ્ચિત દોષાવહ નથી. સંસ્કારિત કરાયેલ વછનાગ (વિષવિશેષ) પણ જીવિતઘાતકર નથી. II૧૭ના ટીકા :
तीसे त्ति । तस्यां खरण्टनायां, नूनं निश्चितं, द्वेषलेशोऽपि ईषद्वेषोऽपि, न दोषावहा=न श्रामण्यविरोधी प्रशस्त इति हेतोः प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्यापि श्रामण्यानुपघातित्वात्, यथा च द्वेषस्य प्राशस्त्यं तथा सप्रपञ्चमध्यात्ममतपरीक्षायां व्यवस्थापितम् । स्वरूपतो दुष्टस्याप्युपस्कारेणादुष्टत्वे दृष्टान्तमाह-वच्छनागोऽपिविषविशेषः, परिकर्मित: औषधविशेषयोगेन रसायनीकृतो, न जीवितघातकर:-नायुरपायविधायी । स्वरूपतस्तस्यायु:क्षयकरस्यापि यथा न परिकर्मणायां तथात्वं प्रत्युतारोग्यकान्त्यादिगुणाधायकत्वमेव, तथा स्वरूपतः संसारहेतोदे॒षस्य खरण्टनादौ प्रशस्ताध्यवसायपरिकर्मितस्य न तथात्वं प्रत्युत संयमप्रवर्त्तनादिगुणहेतुत्वमेवेति ભાવ: T૧૭ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org