________________
CO
ઈચ્છાકાર સામાચારી ગાથા : ૧૬ તેવા જીવોને બલાભિયોગરૂપ ઉપદેશ તેઓની વિપરીત કરવાની મનોવૃત્તિને શાંત કરે છે. ટીકા -
योग्येऽपि=गुणित्वादर्हेऽपि, अनुपयोगात्=अज्ञानान्न पुनरभिनिवेशात्, स्खलिते-साधुसामाचारात् प्रच्युते, खरण्टना-दुर्वाक्यैर्भर्त्सना, भवति । एतेन विनीतविनये नास्त्यभियोग इत्यपोहितं भवति । अथ तस्यानुपयोगप्रतिपक्षोपयोगहेतवे इच्छाकार एव पुनः प्रयुज्यतां किं खरण्टनया? इति चेत् ? न, तस्य समाचारप्रवृत्तिमात्रार्थत्वात्, असमाचारप्रवृत्तस्य तनिषेधार्थतया तु खरण्टनाया औचित्यात् । तदुक्तम् - “तस्या असमाचारनिषेधार्थत्वादिति” । न च निषेधवाक्यमात्रादेव तदुपपत्तिः, स्तुतिवचनेन प्रवृत्ताविव निन्दावचनेन निवृत्तावप्यात्यन्तिकोत्साहोदयादिति दिक् । तदिदमभिप्रेत्योक्तं हरिभद्रसूरिभिः= 'जोग्गे वि अणाभोगा खलियंमि खरंटणावि उचिय त्ति इसिं पन्नवणिज्जे' રૂતિ Tદ્દા ટીકાર્ય :
અનુપયોગથી=અભિનિવેશથી નહીં પરંતુ અજ્ઞાનના કારણે, ખલિત થયેલા એવા સાધુસમાચારથી ખ્ખલિત થયેલા એવા, યોગ્યમાં પણ=ગુણીપણું હોવાને કારણે યોગ્યમાં પણ, ખરંટના દુર્વાક્ય વડે ભર્લ્સના લિંદા થાય છે. આના દ્વારા યોગ્યમાં પણ ખરંટના-દુર્વાક્ય વડે નિંદા, થાય છે એમ કહ્યું તેના દ્વારા, વિનીત શિષ્યમાં અભિયોગ નથી એ પ્રમાણે કોઈ કહે છે, તેનું નિરાકરણ થાય છે.
અહીં પાથ’ થી શંકા કરે છે કે તેના=વિનયવાળા શિષ્યતા, અનુપયોગના પ્રતિપક્ષ એવા ઉપયોગ માટે વળી ઈચ્છાકાર જ પ્રયોગ કરવો જોઈએ, ખરંટના વડે શું?=ખરંટતા કરવી જોઈએ નહિ. એથી કહે છે એમ ન કહેવું. તેનું ઈચ્છાકારનું સમાચારપ્રવૃત્તિમાત્ર અર્થપણું છે. અસમાચારમાં પ્રવૃત્તિને તેના=અસમાચારના, નિષેધાર્થપણા વડે કરીને વળી, ખાંટનાનું ઉચિતપણું છે.
તે પ્રમાણે કહેવાયું છે – “તેનું ખરંટનાનું, અસમાચારનિષેધાર્થપણું છે.” તિ’ શબ્દ પંચાશકના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને નિષેધવાક્યમાત્રથી જ તેની=અસમાચાર પ્રવૃત્તિના નિષેધની ઉપપત્તિ છે એમ ન કહેવું; કેમ કે સ્તુતિવચનથી જેમ પ્રવૃત્તિમાં તેમ નિંદાવચનથી (તેની) નિવૃત્તિમાં પણ આત્યંતિક ઉત્સાહતો ઉદય થાય છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
* નિવૃત્તાવસ્થાન્તિ અહીં ‘પ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, સ્તુતિવચનથી પ્રવૃત્તિમાં ઉત્સાહ થાય છે, પરંતુ નિંદાવચનથી નિવૃત્તિમાં પણ ઉત્સાહ થાય છે.
१. पञ्चा० १२-९ अस्य चतुर्थः पादः गाढाजोग्गे हु पडिसेहो । योग्येऽप्यनाभोगात्स्खलिते खरंटणापि उचितेति ईषत्प्रज्ञापनीये ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org