________________
૧૩૯
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-9/ગાથા-૨૬ ગાથાર્થ :
સૂવું માની સૂછું થાતા આ સાધુ સુંદર આચારવાળા છે એમ માનીને તેમને પરતંત્ર થાતા, આચારની ચઉભંગી પ્રાપ્ત થાય છે. ગુરુ કહe તેના ફળ જાણી તે ચાર ભાંગામાં કયા ભાંગા આરાધકના છે અને કયા ભાંગા વિરાધકના છે તે રૂ૫ ફળ ગુરુ પાસેથી જાણી, તે પ્રમાણે ઉધમ કરવાથી અપાર સુજશ લહીએ અર્થાત્ ઉત્તમ લ્યાણની પરંપરાને પ્રાપ્ત કરીએ. ||રા ભાવાર્થ :
કોઈ સાધુ શાસ્ત્ર મર્યાદા અનુસાર આલય વિહારાદિ આચારોને જોઈને આ ગુરુ સારા છે તેમ માને, તે સૂવું માનવું છે અને આચારાદિ ગુણો દ્વારા તે ગુરુને સૂવું માન્યા પછી તેમની આજ્ઞાને પરતંત્ર થવું તે સૂવું થવારૂપ છે. અને આલય વિહારાદિ લિંગો દ્વારા આ અસાધુ છે અથવા અન્ય કોઈ જ્ઞાનીના વચનથી આ ગુરુ કુગુરુ છે તેમ માને તે અધું માનવું છે, પરંતુ ગુણવાનમાં યત્કિંચિત્ દોષલવને જોઈને તેમને અર્ધું માને તે પ્રમાણિક અર્ધું નથી, પરંતુ ગુણવાનમાં અસૂવું માનવાનો ભ્રમ છે. વળી સૂવું થવું એટલે તેમના વચનને પૂર્ણ પરતંત્ર થવું અને અર્ધું થવું એટલે તેમના વચનને પરતંત્ર ન થવું. આને આશ્રયીને ચતુર્ભગી આ પ્રમાણે છે.
(૧) સૂવું માની સૂવું થાય :- આ સુસાધુ છે તેમ માનીને સૂવું માનીને, તેમને પરતંત્ર થાય સૂવું થાય તે પહેલો ભાગો છે.
(૨) સૂવું માની અસૂવું થાય :-આ સુસાધુ છે તેમ માનીને સૂવું માનીને, તેમને પરતંત્ર ન થાય=અસૂવું થાય તે બીજો ભાંગો છે.
(૩) અર્ધું માની સૂવું થાય :- આ સુસાધુ નથી તેમ માનીને=અસૂવું માનીને, તેમને પરતંત્ર થાય સૂવું થાય તે ત્રીજો ભાગો છે.
(૪) અસૂવું માની અર્ધું થાય :- આ સુસાધુ નથી તેમ માનીને અર્ધું માનીને, તેમને પરતંત્ર ન થાય=અર્ધું થાય તે ચોથો ભાંગો છે.
આ ચારમાં પહેલો અને ચોથો ભાંગો શુદ્ધ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org