________________
પ૭
0 ભિક્ષાવિંશિકા . (૩) નેત્રનું તેજ ઓછું થતાં ઇર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય. (૪) પ્રતિલેખના-પ્રમાર્જના વગેરે સંયમનું પાલન ન થઈ શકે. (૫) સુધાની પીડા વધી જવાથી મરણનો સંભવ થાય. (૬)આર્ત-રૌદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં સ્થિર ન થવાય. II૧3-૧૦ના
અવતરણિકા:વસ્ત્રાદિમાં આધાકર્માદિ દોષોને બતાવે છે.
वत्थं वाहाकम्माइदोसदुटुं विवज्जियव्वं तु । दोसाण जहासंभवमे एसिं जोयणा नेया ॥११॥ वस्त्रमप्याधाकर्मादिदोषदुष्टं विवर्जितव्यं तु । दोषाणां यथासंभवमेतेषां योजना ज्ञेया ॥११।।
અoqયાર્થ:
માદાઝ્માફલોસદુદ્દે આધાકર્માદિ દોષોથી દુષ્ટ વયં ૩ વસ્ત્ર પણ વિનિયષ્ય તુ વર્જવાં જ જોઈએ. પણ તોલા આ દોષોની ગોયT યોજના નહાસંમવમ્ યથાસંભવ નેયા જાણવી.
ગાથા -
આધાકર્માદિ દોષોથી દુષ્ટ વસ્ત્ર પણ વર્જવાં જ જોઇએ. આ દોષોની યોજના યથાસંભવ જાણવી.
ભાવાર્થ:
ગોચરીમાં જેમ ૪૨ દોષો હતા, તેમ વસ્ત્રમાં આધાકર્મ આદિ ૪૨ દોષ પ્રાપ્ત થતા નથી, પરંતુ તેમાંથી જે સંભવી શકે તેને જ ગ્રહાગ કરવાના છે. ૧. સાધુ માટે જ વસ્ત્ર બનાવવામાં આવે તો તે આધાકર્મી દોષ કહેવાય. ૨. સાધુ માટે જ વસ્ત્ર ખરીદેલું હોય તો તે જીત દોષ કહેવાય. ૩. ગૃહથનું પોતાનું વસ્ત્ર વપરાયેલું મલિન હોય તો સાધુને વહોરાવવા પહેલાં ધોઈને આપે તો ઉદ્દેશ કર્મ દોષ પ્રાપ્ત થાય. ૪. તે રીતે શંકિત આદિ દોષો પણ યથાસંભવ જાણવા. ૧3-૧૧ી. ગાથા ૧૧સુધી આહાર અને વસ્ત્રના દોષો બતાવ્યા. ત્યાર પછી સ્થવિરકલ્પને આશ્રયીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org