________________
39
Uશિક્ષાવિશિકાઈ અqયાર્થ:
પરિવત્તિવિરદિયાનં પ્રતિપત્તિરહિત જીવોને સુમિત્ત શ્રુતમાત્ર ટુ ખરેખર ૩વયા ન દોડ ઉપકારક થતું નથી. (જેમ) ત૬ તે પ્રકારના સદગો ઔષધની શ્રુતિથી આડસ હો આતુરનો રોગ નો નાસ નાશ નથી થતો.
ગાથાર્થઃ
પ્રતિપત્તિરહિત જીવોને શ્રુતમાત્ર ખરેખર ઉપકારક થતું નથી, જેમ તે પ્રકારના ઔષધની વાતો સાંભળવા માત્રથી આતુરનો રોગ નાશ થતો નથી.
ભાવાર્થ:
કોઇ સાધુ સૂત્ર અને અર્થ બંનેનું ગ્રહણ કરે પરંતુ તે સૂત્ર અને અર્થને પૂર્વ ગાથામાં બતાવ્યું તે રીતે આસેવનશિક્ષા દ્વારા જીવનમાં ઉતારે નહીં તો તે પ્રતિપત્તિરહિત છે. પ્રતિપત્તિ વગરનું તે સૂત્ર ઉપકારક નથી બનતું એ વાત દષ્ટાંતથી બતાવે છે. જેમ કોઇ વ્યક્તિ રોગી હોય અને ઔષધનું વર્ણન સાંભળે તો એટલામાત્રથી કંઈ તેના રોગનો નાશ થતો નથી, પરંતુ ઔષધનું સેવન કરવાથી જ રોગ નાશ પામે છે; તેની જેમ સૂત્ર અને અર્થનું જ્ઞાનમાત્ર કરવાથી અચારિત્રરૂપ રોગ નાશ પામતો નથી. II૧૨-૧શા.
न य विवरीएणेसो किरियाजोगेण अवि य वडेइ । इय परिणामाओ खलु सव्वं खु जहुत्तमायरइ ।।१३।। न च विपरीतेनैष क्रियायोगेनापि च वर्धते । इति परिणामतः खलु . सर्वं खलु यथोक्तमाचरति ॥१३।।
અqયાર્થ:
પતો ય અને આ=આતુરનો રોગ વિવરી િિરયાગોન વિપરીત ક્રિયાના યોગથી ર (નાશ) નથી થતો) વિર ચાંદ પરંતુ વધે છે. રૂ એથી કરીને (મુનિ) g સળંગફુરનું ખરેખર સર્વ યથોક્ત પરિણામો પરિણામથી =નક્કી ગાય આચરે
ગાથાર્થ:
વળી આતુરનો રોગ વિપરીત ક્રિયાના યોગથી નાશ નથી થતો પરંતુ વધે છે, એથી કરીને મુનિ ખરેખર શાસ્ત્રમાં જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે સર્વ પરિણામપૂર્વક નક્કી આચરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org