________________
૧
'9.
0 કેવલજ્ઞાનવિંશિકાઓ
ત્તિ પાદપૂર્તિ અર્થે છે.
ગાથાર્થઃ
અને શેય કોઇ પણ વિશેષ સ્વરૂપે નાશ પામે છે, પરંતુ સર્વથા નાશ નથી પામતું. આવું ન માનો તો આ શેય, ય જ નથી. તે કારાગથી આવા પ્રકારનું ચિત્ર અર્થાત્ આવા પ્રકારના અનેક સ્વરૂપવાળું શેય માનવું યુક્તિયુક્ત છે.
ભાવાર્થ:
જગતના તમામ પદાર્થો શેય છે. તે ય કોઇક વિશેષ રીતે નાશ પામે છે પણ સર્વથા નાશ પામતું નથી. જો શેયનો સર્વથા નાશ સ્વીકારીએ તો તે શેય, જોય જ રહે નહિ. કેમ કે “ઉત્પાદ્દિવ્યયવ્યયુ હતું” એ પ્રકારે સતુનું લક્ષણ છે. તેથી જે સર્વથા નાશ પામતું હોય તે સ હોઈ શકે નહિ. જે સત્ હોય નહિ તે ય બને નહિ. તેથી એ નક્કી થાય છે કે જો કોઇક વિશેષરૂપે જ નાશ પામે છે, સામાન્યરૂપે નહિ.
આનાથી એ ફલિત થાય કે ભૂતકાળના પર્યાયો જે ભૂતમાં વર્તમાનરૂપે હતા તે વર્તમાનમાં વર્તમાનરૂપે નથી પરંતુ ભૂતરૂપે છે, કેમ કે પર્યાય પલટાય છે પણ સર્વથા નાશ પામતા નથી. તે જ રીતે ભવિષ્યના પર્યાયો પણ ભવિષ્યમાં વર્તમાનરૂપે હશે પરંતુ વર્તમાન ભવિષ્યભાવથી છે. તેથી ભવિષ્યના ભાવો પણ વર્તમાનમાં સર્વથા અસતું નથી, પરંતુ કોઇક વિશેષરૂપે અસત્ છે. તેથી જ આવા પ્રકારનું ચિત્ર શેય યુક્તિયુક્ત છે એમ કહેલ છે. તેનો ભાવ એ છે કે વર્તમાનમાં પણ ભૂતનો ભાવ ભૂતરૂપે વિદ્યમાન છે, ભવિષ્યનો ભાવ ભવિષ્યરૂપે વિદ્યમાન છે અને વર્તમાનનો ભાવ વર્તમાનરૂપે વિદ્યમાન છે. આવા પ્રકારના અનેક સ્વરૂપવાળું ય માનવું એ યુક્તિયુક્ત છે. ll૧૮-પા
અવતરણિકા:
ચોથી અને પાંચમી ગાથામાં યુકિતથી બતાવ્યું હતું કે કેવલજ્ઞાન ત્રિકાળ વિષયવાળું છે, અને બીજી ગાથામાં કહેલ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક જ છે. તે વાતને ગાથા ૬ અને ૭ માં યુકિતથી બતાવે છે -
सागाराणागारं नेयं जं नेयमुभयहा सव्वं । अणुमाइयं पि नियमा सामनविसेसरूवं तु ॥६॥ साकारानाकारं ज्ञेयं यज्ज्ञेयमुभयथा सर्वम् । अण्वादिकमपि नियमात्सामान्यविशेषरूपं तु ॥६।।
Y-
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org