________________
વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D ચરમપરિવર્તવિંશિકા ! અન્વયાર્થ :
વાનો કાળ,સદીવસ્વભાવ, નિયનિયતિ પુત્રયંકર્મ અને પુરિસપુરુષકારને રોપાંતા એકાંતે કારણ માનવાં મિચ્છત્ત તે મિથ્યાત્વ છે, અને ૩વળી તે વેવ તે જ (પાંચ કારણો) સમાસો સમુદાયથી સંમત્ત હૃતિ સમ્યક્ત થાય છે યથાર્થરૂપે સ્વીકારેલાં બને છે.
ગાથાર્થ :
કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકારને એકાંતે કારણ માનવાં તે મિથ્યાત્વ છે અને વળી તે જ પાંચ કારણો સમુદાયથી કારણ તરીકે માનવાં તે સમ્યક્ત થાય છે= યથાર્થરૂપે સ્વીકારેલાં બને છે.
ભાવાર્થ :
કાર્યમાત્ર પ્રત્યે પાંચ કારણોને યથાયોગ્યરૂપે સ્વીકારવામાં આવે તો તે કાર્યકારણભાવનો બોધ સમ્યફ થાય છે અને તે પાંચ કારણોને તે તે સ્થાનને આશ્રયીને એકાન્ત સ્વીકારવામાં આવે તો તે બોધ મિથ્યાત્વરૂપ છે. જેમ ચરમાવર્તની પ્રાપ્તિ એકાન્ત કાળથી થાય છે તેમ કહેવામાં આવે તો તે વચનપ્રયોગ મિથ્યા છે, અને કાળ સિવાયનાં ચારે કારણોને સ્વીકારીને કાળને મુખ્યરૂપે ચરમાવર્તની પ્રાપ્તિમાં કારણ કહેવામાં આવે તો તે કથન યથાર્થ કથન સ્વરૂપ છે.ll૪-૧૪ll
અવતરણિકા :
ગાથા-૧૪માં પાંચ કારણોના સમુદાયને સમ્યક્ત રૂપે કહ્યું, તે જ વાતને શાસ્ત્ર પ્રસિદ્ધ દાંતથી બતાવતાં કહે છે
नायमिह मुग्गपत्ती समयपसिद्धा वि भावियव्वं त्ति । सव्वेसु विसिद्वृत्तं इयरेयरभावसाविक्खं ॥१५॥ ज्ञातमिह मुद्गपक्तिः समयप्रसिद्धाऽपि भावयितव्यमिति । सर्वेषु विशिष्टत्वमितरेतर भावसापेक्षम्
અન્વયાર્થ -
રૂદ અહીં-પાંચ કારણોનો સમુદાય સમ્યક્ત છે એ પ્રમાણે જે ગાથા-૧૪માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org