________________
૬૯
| વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
D ચરમપરિવતવિંશિકા 0
અવતરણિકા :
ગાથા-પમાં કહેલ કે શાસ્ત્રનીતિથી આ ચરમપુદ્ગલપરાવર્ત ઘટે છે, તેની જ ભૂમિકારૂપે ગાથા-૬માં સહજમલ અને ભવ્યત્વ બતાવ્યું. હવે શાસ્ત્રયુક્તિથી ચરમપુદ્ગલપરાવર્ત કઈ રીતે ઘટે છે, તે બતાવતાં કહે છે
एयस्स परिक्खयओ तहा तहा हंत किंचि सेसम्मि । जायइ चरिमो एसु त्ति तंतजुत्ती पमाणमिह ॥७॥ एतस्य परिक्षयतस्तथा तथा हन्त किंचिच्छेषे । जायते चरम एष इति तन्त्रयुक्तिः-प्रमाणमिह ॥७॥
અન્વયાર્થ :
દંત ખરેખર આના સહજમલનાતા તરીકે તે પ્રકારના પરિવરવયો પરિક્ષયથી શિવ સેસ (સહજમલ)કાંઈક શેષ હોતે છતે ગરિમો પશુ આ ચરમપુદ્ગલપરાવર્ત નાયડુ થાય છે. એમાં ચરમપુદ્ગલપરાવર્ત થાય છે એમાં તંતગુત્તી શાસ્ત્રયુક્તિ પામ્ પ્રમાણ છે. જ દંત ખરેખર રિ=પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ -
સહજમલના તે તે પ્રકારના પરિક્ષયથી (સહજમલ) કાંઈક શેષ હોતે છતે ચરમપુદ્ગલપરાવર્ત થાય છે અને ચરમપુદ્ગલપરાવર્ત થાય છે એમાં શાસ્ત્ર પ્રમાણ
ભાવાર્થ
પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં તે તે પ્રકારે આ સહજમલનો પરિક્ષય થાય છે. અહીં “તે તે પ્રકારે” એટલા માટે કહેલ છે કે દરેક જીવને પોતાની યોગ્યતા પ્રમાણે જુદા જુદા પ્રકારે સહજમલનો ક્ષય થાય છે, અને દરેક જીવનું ભવ્યત્વ વિલક્ષણ હોવાને કારણે પ્રત્યેક પુદ્ગલપરાવર્તમાં સહજમલના ક્ષયને અનુકૂળ યત્ન પણ દરેક જીવનો વિલક્ષણ હોય છે, અને તે પ્રમાણે જ સહજમલનો ક્ષય પણ વિલક્ષણ હોય છે. તેથી જ દરેક ભવ્ય જીવને ચરમપુદ્ગલપરાવર્ત ભિન્ન ભિન્ન કાળમાં પ્રાપ્ત થાય છે.આમ તે તે પ્રકારે ક્ષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org