________________
0 કુલનીતિધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન
૫૮ અન્વયાર્થ:
सव्वे वि सर्वे ५९॥ वेयधम्मा वेर्नो नियमेण नियमी निस्सेयससाहगा न નિઃશ્રેયસસાધક-મોક્ષસાધક નથી, માસય આશયભેદથી પરંપરા પરંપરાએ તસ્વં તદર્થક છે મોક્ષસાધક છે બન્ને એ પ્રમાણે અન્ય કહે છે. તિ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
સર્વે પણ વેદધર્મો નિયમથી મોક્ષ સાધક નથી, આશયભેદથી પરંપરાએ મોક્ષસાધક છે, એ પ્રમાણે અન્ય કહે છે.
ભાવાર્થ :
અહીં આશયભેદથી મોક્ષનો આશય ગ્રહણ કરવાનો છે અને તેને જ સામે રાખીને આગળના શ્લોકમાં ત્રણ પ્રકારનો શુદ્ધ ધર્મ કહેવાના છે.ll૩-૧૯ll
विसयसरूवऽणुबंधेण होई सुद्धो तिहा इह धम्मो । जं ता मुक्खासयओ सव्वो किल सुंदरो नेओ ॥२०॥ विषयस्वरूपानुबन्धेन भवति शुद्धस्त्रिधेह धर्मः । यत्ततो मोक्षाश्रयतः सर्वः किल सुंदरो ज्ञेयः ॥२०॥
અન્વયાર્થ :
નં જે કારણથી મુઠ્ઠી મોક્ષના આશયથી સવ્યો સર્વ ધર્મ નિ ખરેખર સુંવરોને સુંદર જાણવો. તાતે કારણથી રૂઅહીં=સંસારમાં વિસયસવનુવંધે સુદ્ધો વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ, Mો ધર્મ તિહાં ત્રણ પ્રકારનો હોર્ડ છે.
ગાથાર્થ :
જે કારણથી મોક્ષના આશયથી સર્વધર્મ ખરેખર સુંદર છે, તે કારણથી સંસારમાં વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ, ત્રણ પ્રકારનો ધર્મ જાણવો.
ભાવાર્થ :
ધર્મપ્રવૃત્તિનો જે ઉદેશ છે તેને અહીં ‘વિષય' શબ્દથી ગ્રહણ કરેલ છે. જે જીવ મોક્ષને ઉદ્દેશીને ધર્મપ્રવૃત્તિ કરતો હોય, તે જીવની પ્રવૃત્તિનો વિષય શુદ્ધ બને છે. જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org