________________
૫૭
| વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન D કુલનીતિધર્મવિંશિકા !
ગાથાર્થ :
કેટલાક હલકી જાતિના લોકોને પણ કુલધર્મથી સુરા અપેય જ છે અને આજે પણ આર્ય દેશમાં ચોરોની આ મર્યાદા છે કે સ્ત્રીઓને છોડી દેવી જોઇએ.ll૩-૧ણા
गणगुट्ठिघडापेडगजल्लाईणं च जे इहायारा । पाणापडिसेहाई ते तह धम्मा मुणेयव्वा ॥१८॥ गणगोष्ठीघटापेटकजल्लादीनां च जे इहाचाराः । पानाप्रतिषेधादयस्ते तथा धर्मा मन्तव्याः ॥१८।।
અન્વયાર્થ :
વ અને અહીં-આર્ય દેશમાં ડિપેનલ્ટાઈ ગણ, ગોષ્ઠ, ઘટા, પટક અને જલ્લ આદિ જાતિઓના ને જે પાપડિહારૂંદારૂના પ્રતિષેધ આદિવાસી આચારો છે તે તે તેઓના) તા થHT મુચવ્યા તે પ્રકારના ધર્મો જાણવા.
ગાથાર્થ -
અને આર્ય દેશમાં ગણ, ગોઇ, ઘટા, પેટક અને જલ્લ આદિ જાતિઓના જે દારૂના પ્રતિષેધ આદિ આચારો છે, તે તેઓના તે પ્રકારના ધર્મો જાણવા.I3-૧૮
અવતરણિકા :
આ પ્રકારે પૂર્વશ્લોકોમાં પ્રથમ આવેણિકાદિરૂપ ધર્મો બતાવ્યા, ત્યારપછી વિવિધ શાસ્ત્રોમાં કહેવાયેલા ધર્મો બતાવ્યા અને તે સિવાયના અન્ય લૌકિક ધર્મો પણ બતાવ્યા. હવે સર્વ વેદધર્મો કઈ રીતે મોક્ષસાધક નથી અને કઈ રીતે મોક્ષસાધક છે તે બતાવતાં કહે છે
सव्वे वि वेयधम्मा निस्सेयससाहगा न नियमेण । आसयभेएणऽन्ने परंपराए तयत्थं ति ॥१९॥ सर्वेपि वेदधर्मा निःश्रेयससाधका न नियमेन । आशयभेदेनान्ये परंपरया तदर्थमिति ॥१९।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org