SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫o 0 કુલનીતિધર્મવિંશિકા 1 વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અન્વયાર્થ : વીવીદોહિં વિવાહના કૌતુકવડે લંકામસત્તમUહિં રતિ, સંગમ, સત્ત્વના મર્દન દ્વારા અને વિવિપૂર્દિવિવિધ પ્રયોગો વડે ઘૂયાપુvorનિરૂવ પુત્રીના પુણ્યનું નિરૂપણ કરે છે. ગાથાર્થ - વિવાહના કૌતુકવડે રતિ, સંગમ, સત્ત્વના મર્દન દ્વારા અને વિવિધ પ્રયોગો વડે પુત્રીના પુણ્યનું નિરૂપણ કરે છે. ભાવાર્થ - માતાએ પુત્રીના પુણ્યને જાણવા માટે એનામાં વિવાહ માટે કેવું અને કેટલું કૌતુક છે તે તપાસવું જોઈએ, એની કામાદિમાં રતિ કેવી છે એ જોવું જોઇએ, તેનો સંગમ એટલે કે મેળાપ કોની સાથે છે એ જાણવું જોઇએ, અને એનું સત્ત્વ કેવું છે તે જાણવા બધા પ્રયોગોથી પ્રયત્ન કરવો જોઇએ એ પ્રકારનો ભાવ અહીં દેખાય છે. અહીં સત્ત્વના મર્દન દ્વારા' એ શબ્દોથી સત્ત્વની તપાસ કરવાના અર્થમાં હોવો જોઇએ.lla ૮l भोगे भावट्ठवणं भावेणाराहणं च दइयस्स । मलपुरिसुज्झ अणुव्वरिमंतेणं सीलरक्खा य ॥९॥ भोगे भावस्थापनं भावेनाराधनं च दयितस्य । मलपुरीषोज्झाऽनुर्वरायामन्तेन शीलरक्षा च ॥९॥ ण्हायपरिण्णाजलभुत्तपीलणं वसणसणच्चाओ । वेलासु अ थवणाई थीणं आवेणिगो धम्मो ॥१०॥ स्नानपरिज्ञाजलभुक्तपीडनं वसनदर्शनत्यागः । वेलासु च स्तवनादिः स्त्रीणामावेणिको धर्मः ॥१०॥ અન્વયાર્થ : મોને ભોગમાં આવવાનું મનને સ્થાપન કરવું, માવે સાઇi aફ અને ભાવથી પતિનું આરાધન, મન્નપુરિસુ અણુવ્વર મળ-વિષ્ટાનો શાંતપણે ત્યાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy